<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

રાજયમાં ૧૨ જૂનથી ચોમાસાની એન્‍ટ્રી, ૨૨ જૂન સુધીમાં મોટાભાગોમાં બેસી જશેઃ અંબાલાલ પટેલ

 

હવામાન નિષ્‍ણાંત અંબાલાલ પટેલે જણાવ્‍યું છે કે ૨૨ જૂન સુધીમાં સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં મોટા ભાગોમાં ચોમાસુ બેસી જશે. એક ભારેખમ સિસ્‍ટમ્‍સ આવી રહી હોય દક્ષિણ સૌરાષ્‍ટ્ર, કચ્‍છ, સુરેન્‍દ્રનગર, ચોટીલા, હળવદ, વડોદરા, પંચમહાલ સહિતના વિસ્‍તારોમાં ભારે વરસાદ પડશે.

(4:18 PM IST)