News of Tuesday, 10th June 2025
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4240 રૂપિયા બોલાયો : જાણો 28 યાર્ડમાં શું રહ્યા ભાવ
ગુજરાતના 28 માર્કેટિંગ યાર્ડમાં કુલ 201.82 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 28 માર્કેટિંગ યાર્ડમાં કુલ 201.82 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4240 રૂપિયા બોલાયો છે. ઉઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3300 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાધનપુરમાં 4191 રૂ., વાવમાં 4141 રૂ., હારીજમાં 4 હજાર રૂ., ગોંડલમાં 3981 રૂ., ભાભરમાં 3951 રૂ., રાજકોટમાં 3950 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 201.82 ટન આવક થઇ છે.
જિલ્લોઆવક(ટનમાં)રાજકોટ70જામનગર48.8પાટણ26.5મોરબી19.2બનાસકાંઠા16.6બોટાદ9.7અમરેલી5સુરેન્દ્રનગર2.7કચ્છ1.62દેવભૂમિ દ્વારકા1પોરબંદર0.7કુલ આવક201.82માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવઉંઝા33004240રાધનપુર30304191વાવ31604141હારીજ36004000ગોંડલ26013981ભાભર34513951જસદણ28003950રાજકોટ33503950બોટાદ26003925હળવદ33003901ભાણવડ35003900સમી35003900થરા31003850ધ્રાંગધ્રા29003811અમરેલી22753810દસાડા-પાટડી36713805મોરબી33503800ભચાઉ35003780જામનગર25003780જૂનાગઢ30003770સાવરકુંડલા32003690ડીસા36753675ધાનેરા36503650પોરબંદર26253625થરા(શિહોરી)34003620ધ્રોલ30003555રાપર34013451રાજુલા31003100
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
