<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

ભરૂચ જિલ્લાનો મુસ્‍લિમ પરિવાર ઇદ ઉજવી યુ.કે. પરત જતો'તો

ભરૂચ : ભરૂચ જિલ્લાના પ મુસાફરોના બહાર આવેલા નામોમાં જંબુસરના પટેલ સાહિલ, ભરૂચના પટેલ અલ્‍તાફ હુસેન, સાંસરોદના તાજુ હુસેના, તાજુ આદમ અને ભરૂચના સાજેદા મીસ્‍તર કાવીવાલાનો સમાવેશ થાય છે.

પ્‍લેનમાં સવાર પૈકી પટેલ અલ્‍તાફ હુસેન તેમના સાસુ તાજુ હુસેના અને સસરા તાજુ આદમ સાથે લંડન જઇ રહ્યા હતા. યુકે સ્‍થાયી થયેલ પરિવારના ત્રણ લોકો ઇદ મનાવી પરત જઇ રહ્યા હતા તે દરમ્‍યાન આ દુર્ઘટના સર્જાય હતી.

(3:08 PM IST)