News of Sunday, 22nd June 2025
આવતા અઠવાડિયામાં 2 થી 7 ઇંચ કે તેનાથી વધુ વરસાદ પડશે : 29 મી બાદ પણ મેઘાવી માહોલ
હાલ માં એક સર્ક્યુલેશન છવાયું છે: ગુજરાત સુધી લંબાયું છે: વેધરની એક ખાનગી સંસ્થા

રાજકોટ : વેધરની એક ખાનગી સંસ્થા એ જણાવ્યું છે કે હાલ માં એક સર્ક્યુલેશન છવાયું છે. ટ્રફ ગુજરાત સુધી લંબાયો છે. જેની અસરથી તા. 22 થી 30 જૂન સુધી અલગ અલગ વિસ્તારમાં હળવો મધ્યમ તો ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ ની શકયતા છે.
રાજ્યમાં અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડતો રહેશે. બે થી સાત ઇંચથી વધુ.
વેધરની ખાનગી સંસ્થા જણાવે છે કે આગાહી બાદ એટલે કે 29 મી જૂન બાદ પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
