News of Sunday, 22nd June 2025
રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે વરસાદી જમાવટ રહેશે. : સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં અતિભારેની આગાહી
પોરબંદર, જામનગર, જૂનાગઢ, દ્વારકામાં અતિ ભારેનું રેડ એલર્ટ: દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા

અમદાવાદ : રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે વરસાદી જમાવટ રહેશે. સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં અતિભારેની આગાહી આપવામાં આવી છે. પોરબંદર, જામનગર, જૂનાગઢ, દ્વારકામાં અતિ ભારેનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા હજી પણ રહેલી છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ ભારેની આગાહી છે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
