તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૪ બુધવાર
News of Tuesday, 24th June 2025
સુરતમાં ૧૩.૬, કામરેજ ૧૦.૭, પલસાણા ૮.ર, બારડોલી ૬.૬ ઇંચ વરસાદ તૂટી પડયો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ર૪ : સુરત- ૧૩.૬ ઇંચ, કામરેજ- ૧૦.૭ ઇંચ, પલસાણા- ૮.૨ ઇંચ, બારડોલી- ૬.૬ ઇંચ, તીલકવાડા- ૬ ઇંચ, ડોલવણ- ૫.૩ ઇંચ, બોરસદ- ૫.૨ ઇંચ, ઓલપાડ- ૫ ઇંચ, ચોર્યાશી- ૪.૩ ઇંચ, વ્યારા- ૩.૭ ઇચ, માંડવી- ૩.૫ ઇંચ, નવસારી- ૩.૩ ઇંચ, માંગરોળ- ૩.૧ ઇંચ, ખંભાત- ૩.૧ ઇંચ, ભરૂચ- ૩ ઇંચ, હાલોલ- ૩ ઇંચ, વાલોડ- ૨.૯ ઇંચ, નસવાડી- ૨.૮ ઇંચ, ગણદેવી- ૨.૮ ઇંચ, ધંધુકા- ૨.૭ ઇંચ, મહુવા(સુરત) - ૨.૮ ઇંચ,જલાલપોર- ૨.૫ ઇંચ, પાવી જેતપુર- ૨.૪ ઇંચ વરસાદ આજે સવાર સુધીમાં ર૪ કલાકમાં પડયો છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
