News of Wednesday, 25th June 2025
વડોદરા મનપાની બેદરકારીએ ભોગ લીધો :બાપોદમાં મસમોટા ખાડામાં રિક્ષા પલટી જતા યુવકનું મોત
પાણીની લાઈન માટે ખોદકામ બાદ યોગ્ય સમારકામ ન કરાતા દુર્ઘટના બની

વડોદરા મનપાની બેદરકારીએ લીધો એક વ્યક્તિનો ભોગ લીધો છે. બાપોદમાં મસમોટા ખાડામાં રિક્ષા પલટી જતા યુવકનું મોત થયુ છે. સરદાર એસ્ટેટથી વૃંદાવન જવાના માર્ગ પર ઘટના બની હતી , પાણીની લાઈન માટે ખોદકામ બાદ યોગ્ય સમારકામ ન કરાતા દુર્ઘટના બની હતી . મૃતક યુવકના પરિવારમાં ભારે આક્રોશ ફેલાયો છે અને ન્યાયની માગ કરી છે. પોલીસે તાત્કાલિક સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે .
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
