News of Friday, 27th June 2025
વડોદરામાં ભગવાન જગન્નાથની 44 મી રથયાત્રા નીકળી; ઠેર ઠેર ભગવાનનું સ્વાગત:ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું
ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત રથયાત્રા રેલવે સ્ટેશનથી શરૂ થઇ : ભગવાન જગન્નાથ,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગર ચર્યાએ નીકળ્યા

વડોદરામાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળ્યાં હતા. ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વડોદરામાં ઈસ્કોન મંદિર દ્વારા 44મી રથયાત્રાનું આયોજન કરાયું હતું. રથયાત્રા રેલવે સ્ટેશનથી નીકળી હતી. ભગવાન જગન્નાથ,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નીકળ્યા નગરચર્યાએ જેને લઈને ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. યાત્રાના રૂટ પર ઠેર ઠેર ભગવાનનું સ્વાગત કરાયું હતું.
વડોદરામાં ભગવાન જગન્નાથની 44 મી રથયાત્રા નીકળી હતી. ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત રથયાત્રા રેલવે સ્ટેશનથી શરૂ થઇ હતી. ભગવાન જગન્નાથ,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગર ચર્યાએ નીકળ્યા હતા. શહેરના રાજ માર્ગો પર ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. હરે રામ હરે કૃષ્ણ ના નાદ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. યાત્રાના રુટ પર ઠેર-ઠેર ભગવાનનું સ્વાગત કરાયું હતું
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
