News of Saturday, 28th June 2025
ખેડબ્રહ્મા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ:હરણાવ નદીમાં પૂરની સ્થિતિ: કલોલકંપા પાસે માલધારીઓ અને પશુઓનું નદીના પટમાંથી રેસ્ક્યુ કરાયું
ફાયર વિભાગે માલધારીઓનું રેસ્ક્યૂ કર્યું. હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મા ફાયર ટીમો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન :કુલ 62 પશુ પૂરના પ્રવાહમાં તણાયાની આશંકા

ખેડબ્રહ્મા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ છે. ધોધમાર વરસાદથી હરણાવ નદીમાં પૂરની સ્થિતિ છે. કલોલકંપા પાસે માલધારીઓ અને પશુઓ નદીના પટમાં ફસાયા છે. ફાયર વિભાગે માલધારીઓનું રેસ્ક્યૂ કર્યું. હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મા ફાયર ટીમો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યુ, કુલ 62 પશુ પૂરના પ્રવાહમાં તણાયાની આશંકા છે.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
