તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 29th June 2025
વડોદરાના અકસ્માત કેસમાં ફરાર આરોપીને ઝડપી લેતી મોરબી એલસીબી.
સામાકાંઠા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ નજીક આવ્યો હોવાની બાતમીને આધારે પોલીસે છાપો મારીને હેપી તિવારીને ઝડપી લીધો

( પ્રાવિન વ્યાસ દ્વારા ) મોરબી : વડોદરાના હરણી પોલીસ મથકના અકસ્માતના ગુન્હામાં નાસતો ફરતો હેપી ધીરેન્દ્રભાઈ તીવારી ( ઉ,વ,21 ) ( રહે.ભાટિયા સોસાયટી, વાંકાનેર વાળો ) મોરબી સામાકાંઠા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ નજીક આવ્યો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી પોલીસે છાપો મારી હેપી તિવારીને ઝડપી લઈ વડોદરા હરણી પોલીસને સોંપી આપવા તજવીજ શરૂ કરી છે
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
