<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

પરષોતમભાઈ સોલંકીના કાર્યાલયમાં અંગત મોદદનીશી જગ્‍યા રદ

મત્‍સ્‍યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરષોતમભાઈ સોલંકીના કાર્યાલયમાં અંગત મદદનીશની જગ્‍યા રદઃ નવા ખાસ ફરજ પરના અધિકારી (OSD) તરીકે વિરેન્‍દ્ર મણિયારની પ્રતિનિયુક્‍તિ! ગુજરાત વહીવટી સેવાના નિમિષ પટેલની સેવાઓ પરત ખેંચાઈ, ઉર્જા વિભાગના વિરેન્‍દ્ર મણિયાર સંભાળશે નવો કાર્યભારઃ સરકારના મહેકમ પુનર્ગઠનનો આદેશઃ આંતરિક વહીવટી સુધારાના સંકેત.

(10:14 AM IST)