News of Saturday, 5th July 2025
વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ ને લઇ મધુબન ડેમમાં ફરી પાણી આવક
ડેમની સપાટી 70.75 મીટરે પહોંચી :ડેમના 8 ગેટ ખોલી દમણગંગા નદીમાં ડેમમાંથી 46,840 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને લઇ મધુબન ડેમમાં ફરી પાણી આવક થવા પામી છે . મધુબન ડેમની સપાટી 70.75 મીટરે પહોંચી છે, ડેમના 8 ગેટ ખોલી દમણગંગા નદીમાં ડેમમાંથી 46,840 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે . દમણગંગા નદીના જળ સ્તરમાં વધારો થતા નદીના નીચાણવાળા વિસ્તારમાં લોકોને કિનારે ન જવા અપીલ કરાઈ છે
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
