News of Friday, 11th July 2025
અંબાજીમાં અસામાજીક તત્વો બેફામ :કોટેશ્વર નાળા પર મુસાફરો પર પથ્થરમારો: ઇકો ગાડી પર પથ્થરમારો કર્યો
અમદાવાદથી આવતી ઇકો ગાડી પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો : મહિલાને ઇજા

અંબાજીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, કોટેશ્વર નાળા પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો, જાણવા મળ્યા મુજબ અમદાવાદ્થી આવતી ઇકો ગાડી પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો, આ પથ્થરમારાની ઘટનામાં એક મહિલાને ઇજા થયાનું જાણવા મળે છે ]
કોટેશ્વર નાળા પાસે પથ્થરમારાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે લોકોમાં ભારે રોષ ફેલાયો છે
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
