<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

અમદાવાદના સરખેજ-ઉજાલા હાઈવે પર જોરદાર વરસાદ : જુઓ વિડિયો

રસ્તા ઉપર પાણી વહી રહ્યા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

અમદાવાદના સરખેજ-ઉજાલા હાઈવે  પર અત્યારે બપોર ના ૩:૪૫ વાગ્યાથી  જોરદાર વરસાદ વરસવાનો શરૂ થયો છે. રસ્તા ઉપર પાણી વહી રહ્યા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે (રહીમ વસાયા મહુવા )

(4:18 PM IST)