<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

કોંગ્રેસે વિધાનસભા ચુંટણી માટે તૈયારીઓ આદરીઃ ટીકીટ વહેંચણીમાં જીલ્લા પ્રમુખની મુખ્‍ય ભૂમિકા

અમદાવાદ, તા. ર૬: ગુજરાતમાં ર૦ર૭ની વિધાનસભા ચુંટણી માટે કોંગ્રેસ એકશન મોડમાં આવી છે. સ્‍થાનિક નેતાઓને વધુ પ્રાધાન્‍ય આપવામાં આવશે. સંગઠનની સમીક્ષા, નવા સંગઠનનું સર્જન અને રોડમેપ તૈયાર કરાશે. ટિકીટ વહેંચણી સહિતના તમામ નિર્ણયોમાં જિલ્લા પ્રમુખોની ભૂમિકા મુખ્‍ય રહેશે

(3:45 PM IST)