News of Monday, 28th July 2025
રાજ્યના 37 જેટલા નાયબ સેક્શન અધિકારીઓને સેક્શન અધિકારી તરીકે બઢતી : જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ભલામણ થયેલા 37 નાયબ સેક્શન અધિકારી વર્ગ-3ને સેક્શન અધિકારી વર્ગ-2 તરીકે બઢતી અપાઈ

અમદાવાદ : રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 37 નાયબ સેક્શન અધિકારીઓને SO (સેક્શન અધિકારી) તરીકે બઢતી આપવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ભલામણ થયેલા 37 નાયબ સેક્શન અધિકારી વર્ગ-3ને સેક્શન અધિકારી વર્ગ-2 તરીકે બઢતી અપાઈ છે.
રાજ્યના 37 જેટલા નાયબ સેક્શન અધિકારીઓને સેક્શન અધિકારી તરીકે બઢતી અપાઈ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
