News of Wednesday, 30th July 2025
સુરતના મુજલાવથી બોધાન વચ્ચેનો કોઝવે જળમગ્ન: પાણી ફરી વળતા રસ્તો બંધ થયો
ગ્રામજનો 10 કિલોમીટરનો ધક્કો ખાવા મજબૂર થયા: નદી પર ઊંચો પુલ બનાવવા સ્થાનિકોની માગ

સુરત : દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરતના માંડવીમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સુરતના મુજલાવથી બોધાન વચ્ચેનો કોઝવે જળમગ્ન થયો છે. કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે. ગ્રામજનો 10 કિલોમીટરનો ધક્કો ખાવા મજબૂર થયા છે. નદી પર ઊંચો પુલ બનાવવા સ્થાનિકોની માગ કરવામાં આવી છે
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
