News of Monday, 4th August 2025
ગુજરાત રાજય ન્યાયખાતા વર્ગ-૩ના મહામંડળના પ્રમુખપદે ભૃગુરાજ જાડેજાની વરણી

રાજકોટ, તા., ૪: ગુજરાત રાજ્ય ન્યાય ખાતા કર્મચારી (વર્ગ -૩) મહામંડળની મિટિંગ ડિસ્ટ્રીક્ટ કોર્ટ, રાજકોટ ખાતે મળી હતી અને તેમાં ગુજરાતના ૨૮ જિલ્લાના પ્રમુખ/કર્મચારીઓના સમર્થનથી મહામંડળના પ્રમુખ તરીકે શ્રી ભળગુરાજસિંહ એન. જાડેજાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવેલ છે.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
