News of Tuesday, 5th August 2025
રાજ્યમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાની થીમ પર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના 33 જિલ્લાના કલેકટર અને અન્ય અધિકારીને "હર ઘર તિરંગા"ની ઉજવણી અંગે માર્ગદર્શન આપ્યું

અમદાવાદ ;આગામી 15 ઓગસ્ટની ઉજવણીની તૈયારીઓ જોરશોરથી શરૂ કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં દેશના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી રંગેચંગે થાય તે માટે રાજ્યના રમતગમત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના 33 જિલ્લાના કલેકટર અને અન્ય અધિકારીને "હર ઘર તિરંગા"ની ઉજવણી અંગે માર્ગદર્શન આપ્યું હતું.
(12:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
