તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Wednesday, 20th August 2025
નવસારી જિલ્લામાં ભારે વરસાદ : 92 માર્ગો બંધ કરાયા : અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ
જિલ્લામાં કુલ 92 માર્ગો બંધ કરી દેવામાં આવતા વાહનવ્યવહાર ખોરવાયો

નવસારી જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લામાં કુલ 92 માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. વરસાદની વર્તમાન પરિસ્થિતિને જોતાં, વહીવટી તંત્રએ તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ આપ્યો છે. આ આદેશનો હેતુ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય હાથ ધરવાનો અને કોઈ પણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવાનો છે.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
