News of Friday, 22nd August 2025
અખિલ ભારતીય શાળાકીય વોલીબોલની રમતમાં હીરામણિ સ્કૂલ રનર્સ અપ

રાજકોટઃ ૬૯મી અખિલ ભારતીય શાળાકીય રમતોની અન્ડર-૧૪, ૧૭, ૧૯ પડ્ઢિમ દસક્રોઈ તાલુકાની ભાઈઓ – બહેનોની વોલીબોલ સ્પર્ધાનું આયોજન દિલ્હી પબ્લિક સ્કૂલ, બોપલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં આ સ્પર્ધામાં અમદાવાદની હીરામણિ અંગ્રેજી માધ્યમની અન્ડર- ૧૪ (બહેનો)ની વોલીબોલ ટીમ રનર્સ અપ બની હતી. આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, સેક્રેટરી આર.સી.પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી ડો.વરુણ અમીન, સી.ઈ.ઓ. ભગવત અમીન, બંન્ને વિભાગના આચાર્યોઍ ખેલાડિયો અને કોચને અભિનંદન આપ્યા હતાં.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
