<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

સ્‍વામિનારાયણ ગુરૂકુલ મેમનગરના સંતો પ્રચારાર્થે વિદેશમાં

 

અમદાવાદઃ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ મેમનગરના સંચાલક પુરાણી શ્રી બાલકૃષ્‍ણદાસજી સ્‍વામી સાથે વિશ્‍વવલ્‍લભદાસજી સ્‍વામી ભકિતર્પ્રિયદાસજી સ્‍વામી તથા તબલા વાદક હિતેશકુમાર વગેરે આફ્રિકા દેશના નાઇરોબી, મોમ્‍બાસા અરૂસા વગેરે રાજયોમાં સત્‍સંગ પ્રચારાર્થે જતા મેમનગર ગુરૂકુલના સંતો તથા છારોડી ગુરૂકુલના સંતો, મેમનગર ગુરૂકુલ વિદ્યાલયના આચાર્ય શ્રી સૂર્યકાંતભાઇ પટેલ અને વિદ્યાર્થીઓએ ભાવભીની વિદાય આપી હતી તેમ કનુભગતે જણાવ્‍યું હતું.

(12:57 PM IST)