News of Saturday, 23rd August 2025
૧૨૧ પોલીસ ઇન્સ્પેક્ટરોને બઢતી આપવા ગાંધીનગરમાં તડામાર તૈયારીઓ
ખાતાકીય તપાસ, વિજિલન્સ તપાસ, કોર્ટ કેસની વિગતો સાથે કોઈ કેસમાં ફેવરમાં જજમેન્ટ આવેલ હોય તો તેની વિગતો નીલ મયુરી નિયત પત્રકમાં પણ ભરવાં મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી એડમન વડા ગગનદીપ ગંભીર દ્વાર રાજ્યભરના જવાબદાર અધિકારીઓને પત્રઃ ૨૫ તારીખ સુધીમાં માહિતી મોકલવા તાકીદ

રાજકોટ તા.૨૩ રાજ્ય પોલીસ તંત્રના સિનિયર લેવલના બિન હથિયારધારી ૧૨૧ પોલીસ ઇન્સ્પેક્ટરોને ડીવાયએસપી તરીકે બઢતી આપવા ગાંધીનગરમાં ગૃહ મંત્રાલયમાં પુરજોશથી તૈયારીઓ ચાલી રહી છે. આ માટે ગુજરાતભરના જે પોલીસ ઇન્સ્પેક્ટરો પાસેથી માહિતી જેમને બઢતી આપવામાં આવનાર છે તેમના કલીઅરન્સ તેમના ઉચ્ચ અધિકારીઓ પાસેથી માંગવામાં આવ્યા છે. તારીખ ૧૧/૩/૨૪ ના રોજ મળેલ ડીપીસી ધ્યાને રાખી આ તારિખ સુધીમાં કે ત્યારપછી તેમના સામે કોઈ ખાતાકીય તપાસ પેન્ડીંગ હોય કે સજા થયેલ હોય કે વિજિલન્સ ઇન્કવાયરી હોય કે કોઈ નવી ઈન્કવાયરી ઊભી થયેલ હોય તેની માહિતી ચાલુ માસની ૨૫ સુધીમાં રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયના એડમિનિસ્ટ્રેશન વિભાગના વડાં મારફત મોકલી આપવા ગગનદીપ ગંભીર દ્વાર તમામ ખાતાઓના વડાઓને જણાવ્યું છે.
કોર્ટમાં ચાલતા કેસની વિગતો અધિકૃત રીતે મોકલવા તથા કોર્ટ કેસમાં જે જજમેન્ટ આવેલ હોય તેની અધિકૃત નકલ મોકલી આપવા પણ જણાવ્યું છે.
માહિતી સચોટ રહે અને પાછળથી કોઈ કાયદાકીય ગૂંચ ઊભી ન થાય તે માટે ઉપરોક્ત કોઈ પ્રશ્ન ન હોય તો નીલ માહિતીનું કોસ્ટક પ્રફોમાંમાં વિગત ભરવાની રહશે. આ પ્રક્રિયા પછી પોલીસ તંત્રમાં મોટા પાયે બદલીઓ આવવાની હોય તે માટે ઘણી મહત્વની જગ્યાઓ ખાલી પડનાર હોય આ જગ્યાઓ પર પોસ્ટીંગ મેળવવા અત્યારથી જ લોબિંગ શરૂ થયું હોવાનું અને જવાબદાર અધિકારીઓ પર દબાણ વધી રહ્યું છે .
જે પોલીસ ઇન્સ્પેક્ટરોને બઢતી આપવાની પ્રક્રિયા ચાલી રહી છે તેમની યાદી આ મુજબ છે.
પો.ઈન્સ.નું નામ,હાલની ફરજનું સ્થળઃ શ્રી જે.કે.પટેલ (અ.જ.જા.)નર્મદા , શ્રી એ.સી.પટેલ (અ.જ.જા.), અમરેલી,શ્રી વી.એસ. માંજરીયા અમદાવાદ શહેર, શ્રી પી.એન.પટેલ દેવભૂમી દ્વારકા, શ્રી એસ.સી.તરડે સી.આઈ.ડી.ક્રાઈમ, શ્રી એમ.વી.કિકાની ઈન્ટે., શ્રી એચ.બી.વાઘેલા કરાઈ , શ્રી જે.જી.અમીન સી.આઈ.ડી.ક્રાઈમ, શ્રી એસ.એમ.સગર વડોદરા શહેર, શ્રી એલ.ડી.વાગડીયા ઈન્ટે., શ્રી કે.એમ.રાવલ પીટીએસ વડોદરા, શ્રી આર.એસ.ડોડીયા નર્મદા, શ્રી એસ.બી.શેખ તાપી, શ્રી ડી.વી.દવે એસ.સી.આર. ડીજીપી ઓફીસ, શ્રી આર.બી.દેસાઈ સી.આઈ.ડી.ક્રાઈમ, શ્રી જી.એન.પરમાર ખેડા, શ્રી એ.પી.સોમૈયા ઈન્ટે., શ્રી એ.એ.શેખ (અબ્દુલ જબ્બાર) પીટીએસ વડોદરા, શ્રી એમ.એચ.પુવાર સુરેન્દ્રનગર, શ્રી ડી.એન.પટેલ (દિલીપ નાથાભાઈ) એ.સી.બી, શ્રી એમ.આર.સોલંકી સી.આઈ.ડી. ક્રાઈમ, શ્રી એચ.એલ.આહીર વડોદરા શહેર, શ્રી આર.એમ.સરોદે સુરેન્દ્રનગર, શ્રી વી.પી.પરમાર પોરબંદર, શ્રી જે.એચ.દહીયા રાજકોટ શહેર, શ્રી કે.એમ.પ્રિયદર્શી (અ.જા.) પોરબંદર, શ્રી એસ.જી.સોલંકી આણંદ, શ્રી આઈ.આઈ.શેખ ગ્રામ્ રક્ષક દળ અમદાવાદ, શ્રી એન.કે.વ્યાસ (નિરવ ખેમશંકર) ઈન્ટે., શ્રી યુ.બી.રાવલ ગીર સોમાનાથ, શ્રી ડી.ડી.ગોહિલ એસ.સી.આર. ડીજીપી ઓફીસ, શ્રી જે.બી.પંડિત બોટાદ, શ્રી એ.વી. પરમાર (અ.જા.) આણંદ, શ્રી પી.એ.આર્ય નવસારી, શ્રી કે.એમ.ચૌધરી સી.આઈ.ડી. ક્રાઈમ, શ્રી એફ.બી.પઠાણ સી.આઈ.ડી. ક્રાઈમ, શ્રી એ.એચ.રાજપુત નવસારી, શ્રી સી.યુ. પરેવા જૂનાગઢ, શ્રી આર.એન.પટેલ (રાહુલ) અમદાવાદ શહેર, શ્રી વી.જે.વ્યાસ (વિક્રમ જયંતિભાઈ) જી.ઇ.બી, શ્રી પી.ડી.પરમાર સુરત શહેર, શ્રી ડી.એચ.ભટ્ટ દેવભૂમિ દ્વારકા, શ્રી એસ.એમ.ભદોરીયા જીઇબી, શ્રી જે.એ. પ્રજાપતિ સી.આઇ.ડી.ક્રાઇમ, શ્રી કે.આર ડીમરી એસ.સી.બી, શ્રી જે.ડી.મેવાડા ઇન્ટે., શ્રી વી.બી.બારડ ભરૂચ, શ્રી કે.ડી.ખાંભલા કરાઇ, શ્રી એમ વી. પટેલ, મનહરબાઈ વિરસંગભાઈ અમદાવાદ શહેર, શ્રી આઈ.બી.અજમેરી જી.ઇ.બી, શ્રી આર.જી.દેસાઈ અમદાવાદ શહેર, શ્રી એમ.કે.સ્વામી ભાવનગર, શ્રી એસ.એન.બારોટ ભાવનગર, શ્રી કે.આઈ.મોદી સુરત શહેર શ્રી એમ.એમ.લાલીવાલા એ.સી.બી, શ્રી એસ.એમ. પટેલ એ.સી.બી, શ્રી વી.ડી.વાળા ગાંધીનગર, શ્રી વી.બી. પટેલ અમદાવાદ શહેર, શ્રી એમ.બી.નકુમ અમદાવાદ શહેર, શ્રી જે.ડી. વાઘેલા સુરત રૂરલ, શ્રી એસ.જે.બલોચ એ.સી.બી., શ્રી જી.એલ.ચૌધરી પાટણ, શ્રી જી.આર.રબારી સ્ટેટ મોનીટરીંગ સેલ, શ્રી જે.એમ. આલ એ.સી.બી, શ્રી એમ.એમ.દિવાન વડોદરા શહેર, શ્રી એસ.પી.કહાર ઇન્ટે., શ્રી એચ.કે.ભરવાડ સુરત શહેર, શ્રી એમ.કે.ગુર્જર વડોદરા શહેર, શ્રી ડી.કે.પટેલ નવસારી, શ્રી બી.એન.ચાવડા ગાંધીનગર, શ્રી કે.ડી.રાઠોડ (અ.જા.) ઈન્ટે, શ્રી એસ.એ.ડાભી ગાંધીનગર, શ્રી પી.બી.ચીહાણ, શ્રી એચ.એન.રાઠોડ (અ.જા.) રાજકોટ રૂરલ, શ્રી પી.વી.જાડેજા જી.ઇ.બી, શ્રી એચ.એન રાઠોડ (અ.જા) રાજકોટ રૂરલ, શ્રી જે.ડી.વાઘેલા એ.સી.બી., શ્રી એસ.જે.બલોચ વડોદરા શહેર, શ્રી જી.એલ.ચૌધરી પાટણ, શ્રી જી.આર, રબારી સ્ટેટ મોનીટરીંગ સેલ, શ્રી જે.એમ.આલ એ.સી.બી., શ્રી એમ.એમ.દિવાન વડોદરા શહેર, શ્રી એસ.પી.કઠાર ઇન્ટે., શ્રી એચ.કે.ભરવાડસુરત શહેર, શ્રી એમ.કે.ગુર્જર વડોદરા શહેર, શ્રી ડી.કે.પટેલ નવસારી, શ્રી બી.એન.ચાવડા ગાંધીનગર, શ્રી કે.ડી.રાઠોડ (અ.જા.) ઈન્ટે., શ્રી એસ.એ.ડાભી ગાંધીનગર, શ્રી પી.બી.ચૌહાણ ગાંધીનગર, શ્રી પી.વી.જાડેજા જી.ઇ.બી., શ્રી એચ.એન.રાઠોડ (અ.જા.) રાજકોટ રૂરલ, શ્રી કે.ડી.નકુમ નવસારી, શ્રી આર.આર.વસાવા સી.આઇ.ડી. ક્રાઇમ, શ્રી આર.કે.પાઠક એસઆરપી ટીસી સીએચઓકેવાય સોરઠ, શ્રી કે.જી.લીંબાચીયા તાપી, શ્રી એમ.આર.નકુમ ૫ રેલ્વે વડોદરા, શ્રી એમ.યુ.મશી સુરેન્દ્રનગર, શ્રી એસ.એ.કરમુર અમદાવાદ શહેર, શ્રી કે.કે.દેસાઈ આણંદ, શ્રી વાય.એમ.મિશ્રા વડોદરા શહેર, શ્રી એમ.બી.ખિલેરી સી.ડી.ઓ., શ્રી એન.ડી.ચૌધરી જી.ઇ.બી., શ્રી ડી.વી.ડોડીયા (અ.જા.) બનાસકાંઠા, શ્રી એમ.ડી.પુવાર ઇન્ટે., શ્રી ડી.બી.પરમાર વડોદરા શહેર, શ્રી એન.આર.પટેલ વડોદરા શહેર, શ્રી કે.પી.પરમાર (અ.જા.) આદિજાતિ વિકાસની કચેરી, શ્રી વી.એન.રબારી સી.આઈ.ડી. ક્રાઈમ, શ્રી યુ.કે. મકવા (અ.જ.જા.) દેવભૂમી દ્વારકા, શ્રી પી.જી.ચૌધરી (અ.જ.જા.) વલસાડ, શ્રી બી.એમ.પાટીદાર ભરૂચ, શ્રી વી.જે.ચૌધરી અમદાવાદ શહેર, શ્રી ડી.એ.ચૌધરી એ.સી.બી., શ્રી એન.એન.જાદવ એ.સી.બી., શ્રી જી.પી.પટેલ ઈન્ટે, શ્રી વી.પી.પટેલ પીટીએસ વડોદરા, શ્રી આર.એન.પટેલ વડોદરા શહેર, શ્રી પી.ડી.બારોટ જી.ઈ.બી., શ્રી પી.એ.વળવી વલસાડ, શ્રી કે.આર.રાવત દાહોદ, શ્રી એ.એસ.રોય સી.આઈ.ડી. ક્રાઈમ, શ્રી. એચ.જી.પલ્લાચાર્ય નર્મદા, શ્રી એસ.એસ.નિનામા મહેસાણા, શ્રી ડી.વી.ડોડીયા (અ.જા.) બનાસકાંઠા, શ્રી એમ.ડી.પુવાર ઇન્ટે., શ્રી ડી.બી.પરમાર વડોદરા શહેર, શ્રી એન.આર.પટેલ વડોદરા શહેર, શ્રી કે.પી.પરમાર (અ.જા.) આદિજાતિ વિકાસની કચેરી, શ્રી વી.એન.રબારી સી.આઈ.ડી. ક્રાઈમ, શ્રી યુ.કે.મકવા (અ.જ.જા.) દેવભૂમી દ્વારકા,શ્રી પી.જી.ચૌધરી (અ.જ.જા.)વલસાડ, શ્રી બી.એમ.પાટીદાર ભરૂચ, શ્રી વી.જે.ચૌધરી અમદાવાદ શહેર, શ્રી ડી.એ.ચૌધરી એ.સી.બી., શ્રી એન.એન.જાદવ એ.સી.બી., શ્રી જી.પી.પટેલ પીટીએસ વડોદરા, શ્રી વી.પી.પટેલ વડોદરા શહેર, શ્રી આર.એન.પટેલ વડોદરા શહેર, શ્રી પી.ડી.બારોટ જી.ઇ.બી., શ્રી પી.એ.વળવી વલસાડ, શ્રી કે.આર.રાવત દાહોદ, શ્રી એ.એસ.રોય સી.આઈ.ડી. ક્રાઈમ, શ્રી એચ.જી.પલ્લાચાર્ય નર્મદા, શ્રી એસ.એસ.નિનામા મહેસાણા, શ્રી જે.જી.વાઘેલા મહેસાણા, શ્રી સી.બી.ગામીત અમદાવાદ શહેર, શ્રી એ.જી.જાદવ જુનાગઢ, શ્રી આર.કે.અમીન ઈન્ટે., શ્રી એન.એસ.ચૌહાણ તાપી, શ્રી આર.એસ.સુવેરા સુરત શહેર, શ્રીમતી એસ.એચ.ચૌધરી એ.સી.બી., શ્રી એસ.એમ.ગામેતી મહીસાગર, શ્રી જે.એ.રાઠવા સુરત શહેર, શ્રી એ.જે.પાંડવ વડોદરા શહેર, શ્રી એચ.બી.પટેલ પી.ટી.સી. જુનાગઢ, શ્રી એ.કે.કલાસવા પંચમહાલ, શ્રી એસ.બી.મોડીયા ઈન્ટે. ૧.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
