<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

ભરૂચ નેશનલ હાઇવે પર ફરી ટ્રાફિકજામ થતા વાહનોની 3 કિલોમીટર સુધની કતારો લાગી

નેશનલ હાઈવે પર અંકલેશ્વર નજીક ફરી એક વાર ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવ્યા

ભરૂચની કે જ્યાં નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ થતા વાહનોની 3 કિલોમીટર સુધની કતારો લાગી. નેશનલ હાઈવે પર અંકલેશ્વર નજીક ફરી એક વાર ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવ્યા. ભારે વાહનોની એક પાછળ એક એમ 3 કિલોમીટરની લાંબી કતાર લાગી. ટ્રાફિકને કારણે લોકોના સમય અને નાણાં બંનેનો વ્યય થતો હોવાથી લોકો ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિની માગ કરી રહ્યા છે

 


 

(9:54 PM IST)