<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

રાજસ્‍થાનમાં ચકચારી બનેલ અજમેરના ત્રિપલ મર્ડરના ત્રણ મોસ્‍ટ વોન્‍ટેડ આરોપીઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચે આબાદ ઝડપી લીધા

 

રાજકોટ : પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક દ્વારા વોન્‍ટેડ આરોપીઓને શોધી કાઢવાના પ્રચંડ અભિયાનને સફળતા. જોઇન્‍ટ સીપી ક્રાઇમ બ્રાન્‍ચ શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણ ટીમે સલમાન, અલરખા અને ઓવેશને સકંજામાં લીધાં, ગણપતિ સ્‍થાપન પ્રસંગે અમદાવાદમાં ત્રણે હાર્ડકોર ક્રિમીનલ્‍સોની ઉપસ્‍થિત અને ઇરાદા અંગે પૂછપરછનો ધમધમાટ

 

(3:13 PM IST)