News of Wednesday, 27th August 2025
ગોધરાથી માત્ર સાત કિલોમીટર દૂર આવેલું ગૌણ ગણેશનું મંદિર ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું
માત્ર પંચમહાલ જ નહીં પરંતુ વડોદરા, અમદાવાદ, સુરતના ભાવિકો ગણેશજીને મસ્તક નમાવીને પોતાની મન્નતો પૂરી કરે છે

ગોધરા : દેશભરમાં ગણેશ ચતુર્થી પર્વનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરથી માત્ર સાત કિલોમીટર દૂર આવેલું ગૌણ ગણેશનું મંદિર ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. હાલ ગણેશ ચતુર્થી હોવાથી માત્ર પંચમહાલ જ નહીં પરંતુ વડોદરા, અમદાવાદ, સુરતના ભાવિકો ગણેશજીને મસ્તક નમાવીને પોતાની મન્નતો પૂરી કરે છે. અને આ સ્વયંભૂ ગણેશજીની મૂર્તિ ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર બની છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
