News of Thursday, 28th August 2025
મહેસાણાના વિજાપુરના લાડોલમાં પશુપાલકોએ દૂધસાગર ડેરીના સત્તાધિશો સામે મોરચો માડ્યો
આક્રોશિત પશુપાલકોની સાથે મંડળીના અગ્રણી અન ડિરેક્ટરો પણ જોડાયા: દૂધના ભાવ અને દૂધની ગુણવત્તા મુદ્દે ભારે વિરોધ

મહેસાણા: વિજાપુરના લાડોલમાં પશુપાલકોએ દૂધસાગર ડેરીના સત્તાધિશો સામે મોરચો માડ્યો છે. આક્રોશિત પશુપાલકોની સાથે મંડળીના અગ્રણી અન ડિરેક્ટરો પણ જોડાયા છે. દૂધના ભાવ અને દૂધની ગુણવત્તા મુદ્દે ભારે વિરોધ થઈ રહ્યો છે. ભાવ ફેર અંગે ઝીણવટભરી સ્પષ્ટતા ન કરવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ભાવ ફેરન કોઠા મામલે પણ વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યુ છે. પશુપાલકો અને અગ્રણીઓએ ડેરી સત્તાધિશો સામે મોરચો માંડ્યો છે.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
