News of Saturday, 30th August 2025
મગફળીના ટેકાના ભાવની નોંધણીની ધીમીગતિએ કામગીરી : સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતની લાંબી લાઈનો લાગી
છેલ્લા 72 કલાકથી ખેડૂતો લાઈન લગાવવા બન્યા મજબૂર: કંટાળેલા ખેડૂતોને રાત્રે પોતાના ચપ્પલ લાઈનમાં મૂકવાનો વારો આવ્યો

ગીર સોમનાથ જિલ્લામાં મગફળીના ટેકાના ભાવની નોંધણીની ધીમીગતિએ કામગીરી ચાલી રહી છે સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતની લાંબી લાઈનો લાગી છે. પંચાયત કચેરીના VCE કેન્દ્ર પર ખેડૂતોની લાંબી લાઈન લાગી છે. છેલ્લા 72 કલાકથી ખેડૂતો લાઈન લગાવવા બન્યા મજબૂર બન્યા છે. કંટાળેલા ખેડૂતોને રાત્રે પોતાના ચપ્પલ લાઈનમાં મૂકવાનો વારો આવ્યો હતો. વહેલીતકે કામગીરી થાય તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
