<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

ગાંધીનગરમાં ભાજપના અંબાજી પદયાત્રિકોના સેવા કેમ્‍પની મુલાકાતે દિલીપભાઇ સંઘાણી - ડોલરભાઇ કોટેચા

 

જુનાગઢ : ગાંધીનગર મુકામે ભારતીય જનતા પાર્ટી - ગાંધીનગર મહાનગર દ્વારા સંચાલિત શક્‍તિપીઠ અંબાજી પગપાળા જતા યાત્રીઓ માટેના પદયાત્રી કેમ્‍પ ની મુલાકાત એનસીયુઆઈ, ઇફકો અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા સહકારીતા સેલના અધ્‍યક્ષ અને ગુજકોમસોલના વાઇસ ચેરમેન બીપીનભાઇ ગોતા, ગુજરાત ભાજપ યુવા મોરચાના ઉપાધ્‍યક્ષ મનીષભાઈ સંઘાણી, ગુજરાત બીજેપી યુવા મોરચા ઉપાધ્‍યક્ષ મનીષ સંઘાણી, ભરતભાઇ ઠકર ડિરેક્‍ટર જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક ગાંધીનગર અને બીજેપી ગાંધીનગર- મહાનગરના હોદેદારો સાથે શુભેચ્‍છા મુલાકાત કરેલ અને આવા શુભ કાર્ય બદલ ગાંધીનગર મહાનગરની સમગ્ર ટીમને ધન્‍યવાદ પાઠવેલ હતા.(અહેવાલઃ વિનુ જોશી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)

(1:52 PM IST)