<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

ડીઆઇજી રાજેન્‍દ્રસિંહ ચુડાસમાના પુત્રએ એશિયન શૂટિંગ સ્‍પર્ધામાં દેશનું ગૌરવ વધાર્યુ

ગુજરાતભરમાંથી એક માત્ર માનવરાજસિંહએ જ પ્રતિનિધિત્‍વ કરેલ : શુભેચ્‍છકો દ્વારા અભિનંદન અવિરત વર્ષી રહ્યા છે

રાજકોટ, તા.૩૦ઃ વડોદરા ખાતે લ્ય્ભ્ ગ્રૂપ ૯ ખાતે સિનિયર જ્ઞ્ષ્ટસ્ન્ ડીઆઈજી લેવલે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ ચુડાસમાના સુપુત્ર માનવરાજસિંહે અદભુત સિદ્ધિ મેળવી માત્ર સમાજ જ નહિ, ગુજરાત અને દેશને ગૌરવ અપાવતી સિદ્ધિ હાંસલ કરતાં વિશાળ શુભેચ્છકો, સ્નેહીઓ દ્વારા અભિનંદન અપરંપાર વર્ષી રહ્ના છે.
માનવરાજસિંહ લ્/ં રાજેન્દ્રસિંહ  ચુડાસમા, ઝ઼ત્ઞ્ભ્, લ્ય્ભ્જ્ ઞ્શ્વં્યષ્ટ ૯, ર્ગ્ીશ્વંર્ફુ ઍ ભારતનું પ્રતિનિધિત્વ કરીને  કઝાકિસ્તાનના શ્યમકેન્ટ ખાતે ૧૬થી ૩૦ ઓગસ્ટ, ૨૦૨૫ દરમ્યાન રમાયેલી ૧૬મી ઍશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં  શાનદાર સિદ્ધિઓ હાંસલ કરી છે, તેમણે 
ટ્રેપ મેન યુથ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ, ડબલ ટ્રેપ જુનિયર મેન ઇન્ડિવિજુઅલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ અને ડબલ ટ્રેપ જુનિયર ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા છે.
ગુજરાત તરફથી આ ટુર્નામેન્ટ માટે માનવરાજ ફક્ત ઍક જ ૃર્ીશ્રફૂ ર્ીદ્દત્ર્શ્રફૂદ્દ પસંદ થયો હતો. (રર.૧૬)

(4:33 PM IST)