તા. ૧૮ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૪ ગુરૂવાર
News of Friday, 5th September 2025
ગુજરાતમાં આજે એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય : દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદને લઈ રેડ એલર્ટ
લો પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન, અપર એરસાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ લાઇન હાલ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, રાજયમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. લો પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન, અપર એરસાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ લાઇન હાલ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
