News of Saturday, 6th September 2025
ગણપતિ બંદોબસ્તમાં તૈનાત ટીઆરબી જવાનને મોબાઈલ મળતા માલિકને પરત આપી માનવતા દાખવી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: હાલમાં રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ગણપતિ વિસર્જનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે પોલીસ વિભાગ પણ સતત બંદોબસ્તમાં વ્યસ્ત છે અને ટીઅરબી જવાનો પણ આ ફરજ પર હોય જેમાં તારીખ ૦૫/૦૯/ ૨૦૨૫ ગણેશજી વિસર્જનના બંદોબસ્ત દરમિયાન TRB વલવી હરેશભાઈ નવલભાઇ પોતાની ફરજ પર હતા ત્યારે તેમને રાજપીપળા જૂની સબજેલ પાસેથી મોબાઇલ મળી આવ્યો હતો જેથી તેમણે અસલ મોબાઈલ માલિક શોધીને બીજા દિવસે તારીખ ૦૬/૦૯/૨૦૨૫ ના રોજ મોબાઈલ ભરૂચના રહીશ હર્ષાબેનને પરત કરી મનાવતા દાખવી હતી
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
