News of Monday, 8th September 2025
‘‘આપ''ના ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામાં એન્ટ્રી

ગાંધીનગર, વડોદરાની સેન્ટ્રલ જેલમાં જેલવાસ ભોગવી રહેલા આપના ધારાસભ્ય ચૈતર વસાવાને સત્રમાં હાજરી આપવા ત્રણ દિવસના હંગામી જામીન મળ્યા છે ત્યારે આજે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી પોલીસ જાપ્તા હેઠળ ચૈતર વસાવા સીધા ગાંધીનગર વિધાનસભામાં એન્ટ્રી કરી તેની તસવીર
(તસવીરઃ અહેવાલઃ વિજય વસાણી- ગાંધીનગર)
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
