News of Monday, 8th September 2025
મનરેગા કૌભાંડ સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે ત્યારે મનરેગા યોજનામાં રાજ્યમાં થયેલા ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસના ધારાસભ્યોએ આજે વિધાનસભા પરિસરમાં હાથમાં બેનરો લઇ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના ધારાસભ્યો અમિત ચાવડા,કીરીટ પટેલ,વિમલ ચુડાસમા, તુષાર ચૌધરી,જીગ્નેશ મેવાણી, ઇમરાન ખેડાવાલા,શૈલેષ પરમાર જોડાયા હતા. આ અંગે તુષાર ચૌધરીએ કહ્યું હતું કે મનરેગા યોજનાને કમાણીનું એક સાધન બનાવી દેવામાં આવ્યું છે. (તસ્વીર અહેવાલ વિજય વસાણી ગાંધીનગર) (૯.૩૭)
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
