<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

દ્વારકા-સુરતની નવ્યા વાયડાનુ કલા મહાકુંભ-2025મા ઉત્કૃષ્ટ પ્રદર્શન

સુરત ઝોનલ કક્ષાએ 'સુગમ સંગીત' માં પ્રથમ નંબર અને સુરત મહાનગર પાલિકા (જિલ્લા) કક્ષાએ દ્વિતીય નંબર

(વિનુભાઈ સામાણી દ્વારા)દ્વારકા તા. : મુળ દ્વારકા અને હાલમાં સુરત રહેતા  12 વર્ષીય નવ્યા વાયડાએ હાલ ચાલી રહેલ કલા મહાકુંભ-2025મા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગૌરવ વધાર્યું છે.

       નવ્યા વાયડાએ સુરત શહેર ઝોનલ કક્ષાએ 'સુગમ સંગીત' માં પ્રથમ નંબર અને સુરત મહાનગર પાલિકા (જિલ્લા) કક્ષાએ દ્વિતીય નંબર મેળવીને ગૌરવ વધાર્યું છે.(તસ્વીર:દિપેશ સામાણી-

દ્વારકા)

(11:41 AM IST)