News of Monday, 15th September 2025
કેડી ઈન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ સાયન્સીસના વિદ્યાર્થીઓ દ્વારા નિમિત્તે રેલી

અમદાવાદઃ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે કેડી ઇનિ્સ્ટટ્યૂટ ઑફ નર્સિંગ સાયન્સીસના છઠ્ઠા સેમિસ્ટરના ૮૭ વિદ્યાર્થીઓએ રાણીપ અર્બન હેલ્થ સેન્ટર (UPHC) થી રાણીપ બસ ટર્મિનલ સુધી જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું.રાણીપ બસ ટર્મિનલ ખાતે વિદ્યાર્થીઓએ ફલેશ મોબ રજૂ કરીટ્ટ આત્મહત્યા નિવારણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવી. આ કાર્યક્રમનું ઉદ્દઘાટન ડો.આકાશ પટેલ, મેડિકલ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું હતું. જયવદન લાલપરાએ પ્રાસંગીક ઉદ્બોધન કરેલ. (તસ્વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
