News of Monday, 15th September 2025
અમદાવાદ ગ્રામ્ય SOG પોલીસે વિરમગામ હાંસલપુર ગામમાથી ડીગ્રી વગરના ડોક્ટરને ઝડપી પાડ્યો
બોગસ ડોક્ટરને દવાઓ અને મેડિકલ સાધનો મળી કુલ 16,925 મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો

અમદાવાદ ગ્રામ્ય SOG પોલીસે વિરમગામ હાંસલપુર ગામમાથી ડીગ્રી વગરના ડોક્ટરને ઝડપી પાડ્યો. હાસલપુર ગામમાં રહેતા પ્રદીપભાઈ છેલાભાઈ ગોયલ મૂળ રહે સાંગોઇ સુરેન્દ્રનગર ને ડિગ્રી વગર ના બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. ડોક્ટર તરીકેની એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર એલોપેથિકની તબીબની પ્રેક્ટિસ કરતા ગેરકાયદેસર એલોપેથીક દવાઓ આપતા બોગસ ડોક્ટરને દવાઓ અને મેડિકલ સાધનો મળી કુલ 16,925 મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
