<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

મહેસાણાના ઝુલાસણના સ્મશાનમાં પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

ડીસા અને કાંકરેજના પ્રેમીપંખીડાઓએ સાથે મળી જીવન ટૂંકાવ્યું

મહેસાણાના ઝુલાસણ ગામના સ્મશાનમાં પ્રેમી પંખીડાની આત્મહત્યા કરી લીધી છે. કડી તાલુકાના ઝુલાસણ ગામે પ્રેમીપંખીડાનો આપઘાત કર્યો છે. પ્રેમસંબંધને કારણે આપઘાત કર્યાની પ્રાથમિક માહિતી. ડીસા અને કાંકરેજના પ્રેમીપંખીડાઓએ સાથે મળી જીવન ટૂંકાવ્યું છે. યુવક-યુવતીએ સ્મશાનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા, પરિવારજનોને જાણ કરાઈ છે. પ્રેમીપંખીડા છત્રાલમાં નોકરી કરતા હોવાની વિગતો સામે આવી છે.

(6:44 PM IST)