તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Sunday, 21st September 2025
બહુચરાજી મંદિરમાં આસો નવરાત્રી પૂર્વે પ્રક્ષાલન વિધિ સંપન્ન
માતાજીની સાતેય વારની સવારી સહિત સમગ્ર મંદિર અને ગર્ભગૃહને દૂધ, ગંગાજળ અને મધના અભિષેકથી શુદ્ધ કરવામાં આવ્યું

યાત્રાધામ બહુચરાજીમાં આસો નવરાત્રીના પાવન પર્વના આગમન પહેલા આજે વિશેષ પ્રક્ષાલન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિધિ દરમિયાન, માતાજીની સાતેય વારની સવારી સહિત સમગ્ર મંદિર અને ગર્ભગૃહને દૂધ, ગંગાજળ અને મધના અભિષેકથી શુદ્ધ કરવામાં આવ્યું હતું. આ પ્રક્ષાલન વિધિ સાથે, મંદિર આવનારા ભક્તો માટે નવરાત્રી ઉત્સવ માટે તૈયાર થઈ ગયું છે.
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
