તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Tuesday, 23rd September 2025
અમદાવાદની સેવન્થ ડે સ્કુલને મ્યુ. કોર્પોરેશને ફટકારી બીજી નોટિસ
લીઝ કરારના ભંગ અંગે, નોંધાયેલ કંપની સાથે MOU અંગે, બાંધકામ પ્લાન પાસ કર્યા વગર જ ઊભું કરાયું સહિતના મુદ્દે નોટિસ ફટકારી

અમદાવાદની વિવાદિત સેવન્થડે સ્કુલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફટકારી બીજી નોટિસ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સેવન્થ ડે સ્કુલને પહેલી નોટિસ ફટકારી છે. પરંત તેનો કોઈ જવાબ આપ્યો નથી. આથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને, લીઝ કરારના ભંગ અંગે, નોંધાયેલ કંપની સાથે MOU અંગે, બાંધકામ પ્લાન પાસ કર્યા વગર જ ઊભું કરી દેવામા આવ્યું હોવા સહિતના વિવિધ મુદ્દે નોટિસ આપવામાં આવી છે.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
