તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૮, બુધવાર
News of Thursday, 25th September 2025
રાજ્યના માર્ગ અને મકાન વિભાગમાં 51 કાર્યપાલક ઇજનેર વર્ગ 1 ની બદલી અને બઢતીના આદેશ
21 અધિકારીની તાત્કાલિક અસરથી બદલી કરાઈ

અમદાવાદ :રાજ્યના માર્ગ અને મકાન વિભાગમાં આજે વહીવટી કાર્યક્ષમતાના ભાગરૂપે બદલીઓનો મોટો દોર જોવા મળ્યો છે. આ બદલી અને બઢતીમાં કાર્યપાલક ઇજનેર વર્ગ-1ના અધિકારીઓનો સમાવેશ થાય છે. જેમાં 21 કાર્યપાલક ઇજનેર વર્ગ-1ના અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જ્યારે 51 કાર્યપાલક ઇજનેર વર્ગ-1ના અધિકારીઓને બઢતીની સાથે બદલી આપવામાં આવી છે.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
