<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

વલસાડમાં ૧૩ થી ૧૫ નવેમ્‍બર દરમિયાન ૧૨મી વાર્ષિક ‘ચિંતન શિબિર'યોજાશે

વલસાડ જિલ્લામાં ધરમપુર નજીક શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે ચિંતન શિબિરઃ રાજ્‍યના કેબિનેટ મંત્રીઓ, વરિષ્‍ઠ સચિવો અને અધિકારીઓ આ ‘શિબિર'માં ભાગ લેશે જ્‍યાં ભવિષ્‍યના વિકાસ અને શાસનની સરળતા માટે આયોજન કરવામાં આવશે ; શિબિરના સહભાગીઓ ૧૩ નવેમ્‍બરના રોજ વંદે ભારત ટ્રેન દ્વારા જૂથોમાં વલસાડ જશે અને શિબિર પૂર્ણ થયા પછી ટ્રેન દ્વારા અમદાવાદ પાછા ફરશે

(11:21 AM IST)