News of Saturday, 27th September 2025
આવા કૃત્ય બંધ નહીં થાય તો ગરબા આયોજન બંધ કરાવીશું: વડોદરામાં યુનાઈટેડ વે ગરબાને ભગવા સેનાએ આપી ચીમકી
નવરાત્રિની ગરિમાને લાંછન લગાવતી ઘટના સામે રોષ ફેલાયો: ભગવા સેનાના પ્રમુખ કમલ રાવલે કડક કાર્યવાહીની માગ કરી

વડોદરામાં યુનાઈટેડ વેના ગરબાનો વિવાદ થયો છે. નવરાત્રિની ગરિમાને લાંછન લગાવતી ઘટના સામે રોષ ફેલાયો છે. ભગવા સેનાના પ્રમુખ કમલ રાવલે કડક કાર્યવાહીની માગ કરી છે. માતાજીના પ્રાંગણમાં આવી હરકત શરમજનક હોવાનુ ભગવા સેનાએ ગણાવ્યુ છે. હિન્દુ ધર્મમાં ન ફાવે તો જ્યાં આ હરકત ચાલતી હોય ત્યાં જાય. આવા કૃત્ય બંધ નહીં થાય તો ગરબા આયોજન બંધ કરાવીશું
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
