<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

‘મન કી બાત'સાંભળતા ભુપેન્‍દ્રભાઇ,પ્રતિભા જૈન,નરહરીઅમીન

રાજકોટઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો મનકી બાત કાર્યક્રમ ગઇ કાલે ચાંદખેડા વોર્ડમાં મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્ર પટેલ, અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, રાજયસભાના રિ અમીન, સાંસદ શ્રી એચ.એસ.પટેલ, ધારાસભ્‍ય શ્રી અલ્‍પેશભાઇ ઠાકોર, હર્ષદભાઇ પટેલ, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરકભાઇ શાહ, અમદાવાદ શહેર ભાજપના કાર્યકરો હોદ્દેદારોની ઉપસ્‍થિતીમાં સાંભળવામાં આવ્‍યા, સમગ્ર મન કી બાત કાર્યક્રમ દરમિયાન સમગ્ર દેશ માં લાઇવ કરવામાં આવ્‍યો હતો. (૩પ-૧૮)

(3:41 PM IST)