તા. ૨૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૫ શનિવાર
*સમાચારો ઉડતી નજરે*12:54 AM IST
વૈશ્વિક અર્થતંત્ર પર મંડરાયું મંદીનું મોટું જોખમ: ઈંધણના વધતા ભાવ અને બદલાતી સપ્લાય શૃંખલાને કારણે યુએસ-યુરોપમાં ફુગાવો વધવાની ભીતિ! : રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વની કટોકટીના કારણે વૈશ્વિક વેપાર અને પુરવઠા શૃંખલા અસ્તવ્યસ્ત; નિષ્ણાતોની ચેતવણી કે જો તણાવ નહીં ઘટે તો ઊર્જા સંકટ વધુ ઘેરૂ બનશે11:59 PM IST
UPI વાપરતા કરોડો ગ્રાહકો માટે સૌથી મોટા રાજીપાના સમાચાર: ₹2,000 થી વધુના પેમેન્ટ પર લાગનાર ફીનો બોજ ગ્રાહકો પર નહીં પડે, વેપારીઓએ સરકાર સાથે કર્યો સોદો! : 15 ઓક્ટોબરથી અમલી બનનાર MDR ફી અંગે નાણા મંત્રાલયને અપાઈ લેખિત ખાતરી; 2 ઓક્ટોબરે 'નો UPI ડે' ઉજવવાનો વિરોધ પાછો ખેંચાયો અને નાના વેપારીઓને અપાઈ મોટી રાહત11:27 PM IST
વ્યાપક પૂરને કારણે થાઈલેન્ડની રાજધાની બેંગકોક 'આપત્તિગ્રસ્ત વિસ્તાર' જાહેર: મુશળધાર વરસાદથી રસ્તાઓ જળમગ્ન બન્યા, જનજીવન ભારે પ્રભાવિત : 48 કલાકમાં 12 ઇંચ વરસાદથી કમર સુધીના પાણી ભરાયા; સેના દ્વારા આશ્રયસ્થાનો અને રસોડા શરૂ કરાયા, નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ સુવર્ણભૂમિ એરપોર્ટના મુસાફરોને સમયસર નીકળવા અપીલ11:10 PM IST
SIR વિવાદ પર ચૂંટણી પંચની સ્પષ્ટતા બાદ રાજકારણ ગરમાયું: BJPએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, આદિત્ય ઠાકરે અને CJPએ 2 ઓક્ટોબરથી 'વોટ ચોરી' સામે મુંબઈમાં આંદોલનની આપી ચેતવણી! : 'ત્રણેય કમિશનરોની સર્વસંમતિથી લેવાયા હતા નિર્ણયો' - ECI ના સ્પષ્ટટીકરણ બાદ પણ સીઈસી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ અડીખમ; બીજી તરફ 28 સપ્ટેમ્બરથી બેંક હડતાળને પગલે ગ્રાહકોને ATM ચાર્જમાંથી મુક્તિની મોટી રાહત11:01 PM IST
મધ્યપૂર્વમાં તણાવ ચરમસીમાએ: ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના 7 દિવસના યુદ્ધવિરામ પ્રસ્તાવને ફગાવ્યો, મિડટર્મ ચૂંટણી બાદ ફરીથી બોમ્બમારો શરૂ કરવાના આપ્યા સંકેત! : મધ્યસ્થો મારફતે મોકલાયેલા શાંતિ પ્રસ્તાવને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિએ ગણાવ્યો રાજકીય દાવપેચ; ઈરાન પર લશ્કરી દબાણ ચાલુ રાખવાના પોતાના કડક વલણ પર અડગ રહ્યા ટ્રમ્પ10:55 PM IST
આચાર્ય પ્રમોદ કૃષ્ણમને આંતરરાષ્ટ્રીય નંબર પરથી મળી બોમ્બ અને રોકેટ લોન્ચરથી ઉડાવી દેવાની ધમકી: "દંભ બંધ કરો, નહીંતર ગોળી મારી દઈશું!" : શ્રી કલ્કી ધામમાં ગુરુ ગોવિંદ સિંહ જી અને ભગવાન બુદ્ધની મૂર્તિ સ્થાપિત કરવાના સંકલ્પથી ગભરાયેલા રાષ્ટ્રવિરોધી તત્વોનું કાવતરું; આતંકી સંગઠન બબ્બર ખાલસા સાથે કનેક્શન હોવાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ10:35 PM IST
ચૂંટણી પંચના આંતરિક વિવાદ વચ્ચે કેરળના ભૂતપૂર્વ મુખ્ય સચિવનો સનસનાટીભર્યો દાવો: "CEC જ્ઞાનેશ કુમારે મને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવા અને કેન્દ્રીય મંત્રી બનવાની ઓફર આપી હતી!" : IAS અધિકારી તરીકે સેવામાં હતા ત્યારે જ્ઞાનેશ કુમારે દિલ્હી જતી ફ્લાઈટમાં પઠાણમથિટ્ટા બેઠક પરથી ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મૂક્યો હોવાનો જીજી થોમસનનો ખુલાસો; રાહુલ ગાંધીએ "મેચ ફિક્સિંગ" નો લગાવ્યો આરોપ10:29 PM IST
ચૂંટણી પંચના આંતરિક સંઘર્ષના અહેવાલો વચ્ચે CEC જ્ઞાનેશ કુમારે બોલાવી મહત્વપૂર્ણ બેઠક: SIR પ્રક્રિયા અને તમામ નિર્ણયો 'સર્વાનુમતે' લેવાયા હોવાની કરી સત્તાવાર સ્પષ્ટતા! : વિપક્ષના આકરા પ્રહારો અને રાજીનામાની માંગ વચ્ચે કમિશનની મોટી જાહેરાત; પારદર્શિતા વધારવા હવેથી તમામ બેઠકોનો એજન્ડા અગાઉથી જાહેર કરાશે10:27 PM IST
ચૂંટણી પંચના આંતરિક વિવાદ પર મોટો વળાંક: ECIના 'સર્વસંમત સ્પષ્ટીકરણ'ને ચંદ્રબાબુ નાયડુએ આવકાર્યું; "બંધારણીય સંસ્થાઓ પરથી આશંકાના વાદળો હટ્યા" : NDAના ઘટક પક્ષો અને વિપક્ષના સવાલો વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે બે કમિશનરો સાથે મળી જારી કર્યું સ્પષ્ટ નિવેદન; મતદાર યાદી સુધારણા (SIR) સહિતના નિર્ણયો સર્વસંમતિથી લેવાયાની પુષ્ટિ10:14 PM IST
યુએન મહાસભામાં ભારતનો ડંકો: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક માટે રશિયાનું ખુલ્લું સમર્થન; પાકિસ્તાનના આતંકવાદ અને બેવડા વલણ પર ભારતે કરી આકરી ઝાટકણી! : ન્યૂયોર્કમાં 81મી UNGAમાં વિદેશ મંત્રી એસ. જયશંકરના સંબોધન પહેલાં રાજદ્વારી ગરમાવો; પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફના કાશ્મીર અંગેના જૂઠાણા સામે ભારતે 'રાઈટ ઓફ રિપ્લાય' હેઠળ સણસણતો જવાબ આપ્યો10:22 PM IST
UNGAમાં પાકિસ્તાનને ભારતીય રાજદ્વારીઓનો સણસણતો જવાબ: કાશ્મીર અને સિંધુ જળ સંધિ મુદ્દે પાક.ના 'હાસ્યાસ્પદ' વલણની પૂર્વ રાજદૂત વીણા સિકરીએ કરી આકરી ટીકા : "લોહી અને પાણી એકસાથે વહી શકે નહીં" — ઓસામા બિન લાદેનને આશરો આપનાર દેશ લોકશાહી અને માનવાધિકાર પર ભાષણ આપવાનું બંધ કરે, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો આકરો પ્રહાર10:09 PM IST
એર ઈન્ડિયા પ્લેન ક્રેશ કેસ: વિમાન દુર્ઘટનાની તપાસમાં પાયલોટ્સના એસોસિએશને કરી મોટી માંગ; ટેકનિકલ રજૂઆતો ધ્યાને લેવા તપાસ સમિતિને પત્ર લખ્યો : ઈન્ડિયન પાઈલટ્સ ગિલ્ડ (IPG) એ એર એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) સમક્ષ રજૂઆત કરી; અકસ્માતના સાચા કારણો શોધવા ઊંડાણપૂર્વકના ટેકનિકલ મુદ્દાઓ તરફ ધ્યાન દોર્યું10:07 PM IST
પંજાબમાં રક્ષક જ ભક્ષક બન્યો!: કાઉન્ટર ઈન્ટેલિજન્સનો ઈન્સ્પેક્ટર 3.35 કિલો હેરોઈન અને 6 પિસ્તોલ સાથે રસ્તા વચ્ચેથી ઝડપાયો! : ચૂંટણી ટાણે ડ્રગ્સ વિરોધી ઝુંબેશ વચ્ચે જ પોલીસ સુપ્રીમોનો ખળભળાટ મચાવતો ખુલાસો; પ્રાઈવેટ કારમાં સાદા ડ્રેસમાં જઈ રહેલા ઈન્સ્પેક્ટર બલદેવ સિંહનો ટોલ પ્લાઝા પર ખેલ ખતમ10:02 PM IST
બિહાર શિક્ષણ ક્ષેત્રે મોટો બદલાવ: CM સમ્રાટ ચૌધરીએ PTMમાં આપી હાજરી, સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર શિક્ષણ ફરજિયાત કરવાની અને દર 2-3 શાળાએ ટ્રેનર મૂકવાની કરી મોટી જાહેરાત! : વિદ્યાર્થીઓને 'મોબાઈલના વળગણ'થી દૂર રહી 90% માર્ક્સ લાવવાનો લક્ષ્યાંક આપ્યો; 700 મોડેલ સ્કૂલોમાં લાઈવ ક્લાસરૂમ શરૂ અને 'પેરેન્ટ્સ ઓફ ધ મંથ'નું સન્માન9:49 PM IST
ગુવાહાટી હોમસ્ટે ત્રાસદી: વિદ્યાર્થીનીના ભેદી મૃત્યુથી ભારે ચકચાર; "મારી દીકરીની જે સ્થિતિ થઈ તે જ આરોપીની થવી જોઈએ" — ન્યાય માટે પિતાની રોષે ભરાયેલી હાકલ! : યુનિવર્સિટીની વિદ્યાર્થીની હોમસ્ટેમાં શંકાસ્પદ સંજોગોમાં બેભાન મળી આવી; પોલીસે આશિક અલી નામના યુવકની ધરપકડ કરી, ગુસ્સે ભરાયેલા સ્થાનિકોનો હાઇવે પર ચક્કાજામ9:48 PM IST
'ઓપરેશન સિંદૂર' રોકવા બદલ ટ્રમ્પનો આભાર!: પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફના વખાણ કરતી વિડિયો ક્લિપ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર શેર કરતા આંતરરાષ્ટ્રીય સ્તરે ગરમાવો : દક્ષિણ એશિયામાં 3 કરોડ લોકોના જીવ બચાવવાનો દાવો કરનાર ટ્રમ્પના દાવાને ભારતે ફગાવ્યો; નવી દિલ્હીએ કહ્યું— વિનંતી પાકિસ્તાની સેના તરફથી આવી હતી!9:39 PM IST
મહારાજગંજ ફેમિલી કોર્ટમાં ભયાનક દ્રશ્યો: સુનાવણી બાદ પતિએ પત્નીના વાળ ખેંચી ગળું દબાવ્યું, પરિસરમાં થપ્પડ-મુક્કાબાજી વચ્ચે બંને પક્ષે ધરપકડ! : ભરણપોષણના કેસની કાર્યવાહી બાદ ગ્રાઉન્ડ ફ્લોર પર જ કૌટુંબિક વિવાદ ઉગ્ર બન્યો: વાયરલ વીડિયોના આધારે પોલીસે પતિ-પત્ની બંને સામે ગુનો નોંધી જેલભેગા કર્યા7:51 PM IST
પ્રધાનમંત્રી મોદીના 'મન કી બાત'ના ૧૩૮મા સંસ્કરણ નિમિત્તે ગુજરાત ભાજપા દ્વારા રાજ્યભરમાં ૨૫ સ્થાનોએ યોજાશે વિશેષ કાર્યક્રમો : ૫૦ હજારથી વધુ બુથ પર સંગઠન જોડાશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના મેમનગરમાં અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આણંદના સાગોદપૂરામાં રહેશે ઉપસ્થિ ત: સમાજના વિવિધ વર્ગોને 'મન કી બાત' સાથે જોડવાનું ભાજપનું આયોજન6:31 PM IST
NPCI ના ચાર્જ સામે વેપારીઓનો હલ્લાબોલ: ૨જી ઓક્ટોબરે ગુજરાતમાં 'No UPI Day', ૬૦૦થી વધુ એસોસિએશનો કરશે વિરોધ! : ગાંધી જયંતીએ QR કોડ પર કાળું કપડું ઢાંકીને વિરોધ નોંધાવાશે: રૂ. ૨,૦૦૦ થી વધુના વ્યવહારો પર ૦.૪% MDR ચાર્જ ઝીંકાતા નાના-મોટા વેપારીઓમાં રોષ, ગ્રાહકોને રોકડ કે કાર્ડથી પેમેન્ટ કરવા અપીલ7:03 PM IST
ઉત્તર પ્રદેશમાં આકાશી આફત અને કુદરતના કોપથી જનજીવન અસ્તવ્યસ્ત: ભારે મેઘમહેર વચ્ચે વિવિધ હોનારતોમાં ૧૬ લોકોએ જીવ ગુમાવ્યા; રાજ્યના ૩૨ જિલ્લાઓમાં ફ્લેશ ફ્લડનું હાઈએલર્ટ જાહેર : છેલ્લા ૪૮ કલાકથી અવિરત વરસી રહેલા મુસળધાર વરસાદને કારણે નદીઓ ઉભરાઈ, અનેક સ્થળે મકાનો અને દિવાલો ધરાશાયી થતાં મોટી જાનહાનિ; પૂરની ગંભીર સ્થિતિને પહોંચી વળવા રાહત-બચાવ ટુકડીઓ મેદાને6:10 PM IST
સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં ઈસ્લામાબાદનું વલણ છતું: વિદેશ મંત્રી એસ. જયશંકરે આતંકવાદના મુદ્દે વૈશ્વિક મંચ પર પાકિસ્તાનને ખુલ્લું પાડ્યાના ચોવીસ કલાકમાં જ પાકિસ્તાની રાજદ્વારી સાઇમા સલીમે કાશ્મીર મુદ્દે પાયાવિહોણા દાવાઓ સાથે ઝેર ઓક્યું : ભારતના વિદેશ મંત્રીએ યુએનમાં પાકિસ્તાનને આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર ગણાવી આકરા પ્રહારો કર્યા બાદ અકળાયેલા પાકિસ્તાને જવાબ આપવાના અધિકારનો દુરુપયોગ કરીને કાશ્મીર ભારતીય ક્ષેત્ર ન હોવાનો જૂનો અને ઘસાઈ ગયેલો રાગ ફરી આલાપ્યો6:07 PM IST
ભારતીય રેલવેના ઇતિહાસમાં સુવર્ણ પ્રકરણ: અમદાવાદના સાબરમતી સ્ટેશનથી દેશની સર્વપ્રથમ LNG-ડીઝલ ડ્યુઅલ ફ્યુઅલ ટ્રેન પ્રસ્થાન કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ, પ્રદૂષણમાં ભારે ઘટાડા સાથે ઇંધણ ખર્ચમાં થશે લાખો રૂપિયાની બચત : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈશાહ ગ્રીન રેલવેના આ ક્રાંતિકારી પ્રોજેક્ટને લીલી ઝંડી આપી રવાના કરશે; ૧૪૦૦ એચપી ક્ષમતા ધરાવતી ૮ કોચની ડેમુ ટ્રેનમાં ડ્યુઅલ ફ્યુઅલ ટેકનોલોજીનો ઉપયોગ કરી ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટેશનનો નવો યુગ શરૂ થયો6:06 PM IST
૨૦૨૭ની પંજાબ વિધાનસભા ચૂંટણી પૂર્વે પ્રદેશ કોંગ્રેસમાં આંતરિક જુથબંધીનો મોટો ઉકળાટ: વાદળો હટવાની આશા વચ્ચે મોટો રાજકીય ધમાસાણ સર્જાવાની શક્યતા : પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને પ્રદેશ અધ્યક્ષ રાજા વડિંગ વચ્ચેની ખેંચતાણ ચરમસીમાએ પહોંચી; મોવડીમંડળ દ્વારા સચિન પાયલટને જવાબદારી સોંપાયા બાદ પણ સંગઠનમાં વિરોધના સૂર શાંત પડવાનું નામ નથી લઈ રહ્યા5:45 PM IST
હિમાલયની પવિત્રતા અને ધાર્મિક મર્યાદાઓ પર મોટો પ્રહાર: બદરીનાથ ધામમાં લાઉડ મ્યુઝિક સાથે કન્સર્ટ યોજાતાં ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનો ભારે આક્રોશ : 'દેવભૂમિને વ્યાપારી સંસ્કૃતિનું અડ્ડો બનાવવાનું ષડયંત્ર બંધ કરો': ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષે ઉત્તરાખંડ સરકાર અને કેન્દ્ર પાસે તાત્કાલિક ધોરણે આવાં આયોજનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા કરી જોરદાર માંગ5:44 PM IST
રેસલિંગ મહાસંઘના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ છૂટવાના નીચલી કોર્ટના ચુકાદા સામે ૪ પીડિત મહિલા પહેલવાનોએ દિલ્હીની રાઉઝ એવન્યુ સેશન્સ કોર્ટના દ્વાર ખખડાવ્યા : ટ્રાયલ કોર્ટે પુરાવાઓના નિષ્પક્ષ મૂલ્યાંકનને બદલે પીડિતાઓના વર્તન અંગેની જૂની અને પૂર્વગ્રહયુક્ત માનસિકતાના આધારે નિર્ણય આપ્યો હોવાનો અપીલમાં આક્ષેપ; સ્પેશિયલ જજ સમક્ષ સુનાવણી હાથ ધરાશે5:34 PM IST
વાયવ્ય પાકિસ્તાનમાં ભયાનક બોમ્બ વિસ્ફોટથી ભારે અફરાતફરી: ડેરા ઇસ્માઇલ ખાન શહેરમાં ધડાકા સાથે ૧૧ લોકોનાં કરુણ મોત, ૩૦થી વધુ ગંભીર રીતે ઘાયલ : ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયેલા શક્તિશાળી બ્લાસ્ટથી સમગ્ર વિસ્તાર ધૂમ્રશેષ અને કાટમાળમાં ફેરવાયો; રાહત અને બચાવ કામગીરી વેગવંતી બનાવી ઇમરજન્સી જાહેર કરાઈ5:34 PM IST
ભાજપ છોડીને કોંગ્રેસમાં પુનઃ વાપસીની અફવાઓ વચ્ચે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની મોટો સ્પષ્ટતા: 'પક્ષ સામે પોતાના વિચારો રજૂ કરવાનો અર્થ ભાજપ છોડવાનો નથી, રાજ્યના હિતમાં સાચો પ્રતિભાવ આપવો મારી ફરજ' : ૬૦ વર્ષનો રાજકીય અનુભવ હોવા છતાં રાજ્યના મુદ્દાઓ પર પક્ષ તરફથી સલાહ-સૂચન ન લેવાતાં વ્યક્ત કરી નારાજગી; ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનું ઉદાહરણ આપી ઉંમરના મુદ્દે કહ્યું – 'હું ૮૪ વર્ષનો છું પરંતુ હજુ વૃદ્ધ થયો નથી'5:18 PM IST
લડાખમાં બનેલી હિંસક ઘટનાઓની ગંભીરતા દર્શાવવા જતાં થયેલા વિવાદ બાદ જાણીતા પર્યાવરણવિદ્દ સોનમ વાંગચુકે સ્પષ્ટતા સાથે દિલગીરી વ્યક્ત કરી; કહ્યું – ‘તુલના પાછળ કોઈની લાગણી દુભવવાનો આશય નહોતો’ : લેહ ખાતે ભૂતકાળમાં નિર્દોષ નાગરિકો પર થયેલા પોલીસ દમન અને હિંસાની ભયાનકતા સરખાવતી વેળાએ તિબેટના સંદર્ભ અંગે વિવાદ સર્જાતાં વાંગચુકે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો; તિબેટીયન સમુદાય પ્રત્યે સંવેદના વ્યક્ત કરી બિનશરતી માફી માંગી5:19 PM IST
રાષ્ટ્રીય રાજધાનીમાં શોખીનો-મજનુઓ બેફામ: દિલ્હી યુનિવર્સિટીની કન્યા પર અશ્લીલ કમેન્ટ્સ કરી, વિરોધ કરતાં કારમાં પીછો કરી ધમકી આપી અને હુમલાનો પ્રયાસ કર્યો : મુખર્જી નગરમાં મોડી રાત્રે બનેલી સનસનાટીભરી ઘટના: 'અર્બન માઇન્ડસેટ' લખેલું ટી-શર્ટ પહેરીને જતી વિદ્યાર્થિની તથા તેની સહેલી પર એસયુવી સવાર યુવકો તૂટી પડ્યા, યુવતીએ મોબાઈલ કેમેરો ચાલુ કરતાં જ લુખ્ખાઓ ગાડી હંકારી મૂકીને ભાગી છૂટ્યા5:17 PM IST
નવરાત્રિ બાદ કેન્દ્રીય કેબિનેટમાં મોટા ફેરબદલની શક્યતા : શક્તિકાંતા દાસને નાણાં મંત્રાલય અને સ્મૃતિ ઈરાનીને રાજ્યસભા મોકલવા અંગે ચર્ચાઓ તેજ : વડાપ્રધાન મોદી કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ કરવાની તૈયારીમાં : તમામ મંત્રીઓ પાસે રાજીનામા મંગાવીને ૧૭ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે તેવી સંભાવના (ન્યૂઝફર્સ્ટ)10:35 AM IST
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી આયુક્તોની ઉચ્ચસ્તરીય બેઠક બાદ ભારતીય ચૂંટણી પંચ દ્વારા મહત્વપૂર્ણ સ્પષ્ટતા જાહેર કરાઈ: મતદાર યાદી સુધારણા ઝુંબેશ અને આંતરિક મતભેદોના અહેવાલો અંગે વિગતવાર ખુલાસો કરાયો : એસઆઈઆર પ્રક્રિયા હેઠળ મતદાર યાદીમાંથી નામો કમી થવા અંગે ઉપજેલા વિવાદો વચ્ચે ચૂંટણી પંચે તમામ નિર્ણયો સર્વાનુમતે અને કાયદાકીય જોગવાઈઓ મુજબ લેવાયા હોવાનું જણાવ્યું; વંચિત અને નવા મતદારો માટે તાત્કાલિક નામ નોંધાવવાની તક ઉપલબ્ધ કરાવાઈ5:35 PM IST
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ અને યુટ્યુબર્સને કરોડો રૂપિયા ચૂકવીને પશ્ચિમ બંગાળમાં ધાર્મિક ધ્રુવીકરણ કરવાનો ભાજપ પર તૃણમૂલ કોંગ્રેસનો સનસનાટીભર્યો આક્ષેપ : ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરાયેલા ખર્ચના હિસાબો પરથી યુટ્યુબર્સને ચૂકવાયેલા નાણાંની પોલ ખુલ્લી પડી હોવાનો ધારાસભ્ય કુણાલ ઘોષનો દાવો: કોલકાતાની હોટેલમાં મટનની જગ્યાએ બીફ પીરસવાના બોગસ વિવાદ માટે ૨.૫ લાખ રૂપિયા ચૂકવાયા હોવાનો સણસણતો આરોપ5:34 PM IST
જ્ઞાનેશ કુમાર મામલે મમતા બેનર્જી મેદાને : રાહુલ ગાંધી સાથે કરી વાતચીત : ઇન્ડિયા ગઠબંધનની બેઠક બોલાવવા આહવાન : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિશે અખબારી ખુલાસાથી રાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો: મમતા બેનર્જીએ રાહુલ ગાંધીને ઇન્ડિયા ગઠબંધનની બેઠક બોલાવવા રજુઆત કરી અને સીપીઆઇ (એમ) સાથે પણ વાત કરી1:06 PM IST
મહત્વના સમાચારો ઊડતી નજરે....9:52 AM IST

કળાની કારીગીરી....

જળબમ્બાકાર....

બીચ સફાઈ

તર્પણ અર્પણ

વિરોધ પ્રદર્શન
અકિલા સોશ્યિલ મીડિયાનર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદે બોલાવી ભારે ધમાચકડી: વન વિભાગ અને આદિવાસી ખેડૂતો વચ્ચે તીવ્ર ઘર્ષણ, સાંસદ મનસુખ વસાવાની ઉગ્ર આંદોલનની ચીમકી! : પોલીસ દ્વારા ખેડૂતોની અટકાયત કરાતાં સ્થાનિકોમાં ભારે રોષ; સાત દિવસમાં ઉકેલ નહીં આવે તો ગાંધીનગરમાં મોરચો માંડવાની આદિવાસી ખેડૂતો અને સાંસદની આકરી ચેતવણી11:22 PM IST
સુરતમાં આરોગ્ય ક્ષેત્રે મોટો ધડાકો: સરથાણામાં રૂ. ૭.૩૦ કરોડના ખર્ચે બનશે હાઈટેક હોસ્પિટલ, મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કર્યું સરપ્રાઈઝ ઇન્સપેક્શન! : સામાન્ય નાગરિકોને એક જ છત નીચે મળશે વિશ્વસ્તરીય સારવાર અને આધુનિક સુવિધાઓ: આરોગ્ય મંત્રીએ સ્થળ પર પહોંચી નિર્માણકાર્યની સમીક્ષા કરી ઝડપી કામગીરી માટે આપી સૂચનાઓ7:05 PM IST
ઝડપી ડિલિવરીના નામે અયોગ્ય સામગ્રી ધાબડતા ઓનલાઇન ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સ સામે તંત્રની આકરી કાર્યવાહી: ગાંધીનગરમાં સફાઈના અભાવે સ્ટોર સીલ કરાયો, સુરતમાં ફંગસવાળી બ્રેડ વેચવા બદલ દંડ તેમજ રાજકોટમાંથી અડધો ટનથી વધુ અખાદ્ય શાકભાજી જપ્ત : આરોગ્ય વિભાગની તપાસમાં 'બ્લિંકિટ' અને 'ડી-માર્ટ' જેવા અગ્રણી ડિજિટલ સ્ટોર્સમાંથી વાસી માલ, ગંદકી અને નિયમોના ઉલ્લંઘનની ગંભીર બાબતો પ્રકાશમાં આવતાં ભારે ખળભળાટ; સમગ્ર રાજ્યમાં ફૂડ સેફ્ટીની ટીમ દ્વારા વ્યાપક ચકાસણી શરૂ5:44 PM IST
શિક્ષણ ક્ષેત્રે દેશભરમાં મહેસાણાનો ડંકો : પ્રધાનમંત્રી એવોર્ડ વિજેતા 'પ્રોજેક્ટ પાથ'ની સફળતા ૪૦મા રાષ્ટ્રીય 'ગુડ ગવર્નન્સ વેબિનાર'માં રજૂ કરાઈ : ભારત સરકારના DARPG દ્વારા આયોજિત રાષ્ટ્રીય વેબિનારમાં મહેસાણા મોડેલની મુક્તમને પ્રશંસા : દેશના અન્ય રાજ્યો માટે 'પ્રોજેક્ટ પાથ'નું સાહિત્ય હિન્દી અને અંગ્રેજીમાં ભાષાંતરિત કરવા માંગ6:23 PM IST
રાજકીય પક્ષની મોહરા હેઠળ કરોડોના બોગસ ફંડિંગનું બંટી-બબલી કૌભાંડ ખુલ્લું: આવકવેરા વિભાગની તપાસ બાદ અમદાવાદની ‘સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી’ સામે સીઆઈડી ક્રાઈમે રૂ. 519 કરોડના કાળા કારોબારનો ગુનો નોંધ્યો : માત્ર કાગળ પર ચાલતી રાજકીય પાર્ટી મારફતે 8 થી 9 ટકા કમિશન કાપીને દાતાઓને રોકડ પરત આપવાની મોડસ ઓપરેન્ડી દ્વારા સરકારી તિજોરીને રૂ. 155 કરોડથી વધુનું આર્થિક નુકસાન પહોંચાડવાનો સનસનાટીભર્યો પર્દાફાશ6:06 PM IST
ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ ધાર્મિક ધામ બહુચરાજી ખાતે પવિત્ર ભાદરવી પૂનમ નિમિત્તે મેળાવડો યોજાયો; શ્રદ્ધાળુઓના ભારે ઘોડાપૂરથી સમગ્ર પંથક ભક્તિમય બન્યો : શ્રી બહુચર માતાજીના નિજ મંદિરમાં સવારથી જ દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી; મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા, પ્રસાદ તેમજ પાર્કિંગ સહિતની સુચારુ વ્યવસ્થાઓ ગોઠવાઈ5:20 PM IST
સેવા સંકલ્પ અભિયાન : ‘સેવા મારું યોગદાન' કાર્યક્રમની ઘોષણા : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનના ૨૫ વર્ષ નિમિત્તે ભાજપા દ્વારા ૨ ઓક્ટોબર સુધી રાજ્યભરમાં યોજાશે વિવિધ જાહેરસેવાના કાર્યક્રમો વૃક્ષારોપણ, સ્વચ્છતા, આરોગ્ય શિબિર અને સૈનિકોના સન્માન સહિતના કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના અગ્રણીઓ રહેશે ઉપસ્થિત10:52 AM IST
વડોદરામાં દહેજ ભૂખ્યા સાસરિયાઓનો કારમો ત્રાસ: દીકરીના જન્મ અને ₹૧૦ લાખની માંગથી કંટાળી પરિણીતાએ નસ કાપી ફિનાઈલ પીધું, ઈન-કેમેરા મોત! : "દીકરીનો ખર્ચ કોણ ઉપાડશે? પિયરમાંથી રૂ. ૧૦ લાખ લાવ": સસરાની હાર્ટ એટેક લાવી દેવાની ધમકીઓ વચ્ચે સવિતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન કોમલનું કરુણ મોત, પતિ-સાસુ-સસરા સામે ગુનો નોંધાયો8:42 PM IST
ચર્ચમાં શ્રદ્ધાળુ બનીને જતો અને રાત્રે ચોરી કરતો શાતિર ચોર પકડાયો: સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો બે અનડિટેક્ટ ગુનાઓનો ભેદ! : પ્રાર્થના અને દાનપેટીમાં દાન નાખવાના નાટકે રેકી કર્યા બાદ ચોરીને આપતો અંજામ: લાલગેટ અને અઠવાલાઇન્સના ચર્ચમાંથી ચોરી કરનાર ૨૭ વર્ષીય અનિલ પારગીની ધરપકડ, રૂ. ૮૫,૫૦૦નો મુદ્દામાલ જપ્ત6:49 PM IST
ઓનલાઇન ફૂડ ડિલિવરી નેટવર્ક અને પ્રોસેસ્ડ ખોરાકની ગુણવત્તા સામે મહારાષ્ટ્રના નો-બુલશિટ IAS અધિકારીના આકરા પ્રહારો: 'ફૂડ સેફ્ટી કાયદાકીય કાગળો પૂરતી સીમિત નહીં પણ નાગરિકોના સ્વાસ્થ્ય અને જીવ સાથે જોડાયેલી ગંભીર બાબત છે' : અમદાવાદ સ્થિત કર્ણાવતી યુનિવર્સિટીમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં મહારાષ્ટ્ર FDA કમિશનર તુકારામ મુંડેનું મોટું નિવેદન; ઓનલાઇન ફૂડ એપ્લિકેશન્સ, ડાર્ક કિચન અને પ્રોસેસ્ડ ફૂડ ઇન્ડસ્ટ્રી સામે કડક કાનૂની પગલાં અને ચેકિંગ ઝુંબેશ તેજ કરવાની સ્પષ્ટ ચેતવણી આપતાં ઉપસ્થિતોમાં ભારે ચર્ચા જાગી5:45 PM IST
"હું તને કાળા જાદુથી મારા જીવનમાં લાવી છું...": પત્નીનો આઘાતજનક દાવો સાંભળી પતિ સ્તબ્ધ, ચાંદખેડામાં પત્ની અને સાસરિયાં વિરુદ્ધ FIR! : મહારાષ્ટ્રની યુવતીએ લગ્ન બાદ તાંત્રિક વિધિઓ અને કાળા જાદુ કરી ત્રાસ આપ્યાનો પતિનો ગંભીર આક્ષેપ; ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી નાણાં પડાવ્યા બાદ પતિ પોલીસ શરણે6:13 PM IST
કંડલાનો ઇ-મિથેનોલ પ્રોજેક્ટ આગામી સમયમાં ભારતના ગ્રીન એનર્જીના વિઝનને આપશે નવી દિશા : ગુજરાતની મેરિટાઈમ સ્ટ્રેન્થ અને આસામની ઈન્ડસ્ટ્રીયલ કેપિસિટીનું સંયોજન એટલે ઈ-મિથેનોલ પ્રોજેક્ટ : દીનદયાળ પોર્ટ માત્ર ગુજરાતનું જ નહિ પણ દેશનું મહત્વપૂર્ણ દરિયાઈ પ્રવેશદ્વાર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : ગુજરાતના સુપુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લીધે આસામના વિકાસને મળી નવી દિશા : આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા : વડાપ્રધાનના નેતૃત્વમાં આજે ભારત દુનિયાની એક મોટી અને શક્તિશાળી અર્થવ્યવસ્થા બની છે : કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ : ગુજરાત-આસામની ઔદ્યોગિક ભાગીદારીથી કચ્છમાં ટકાઉ બંદર વિકાસના ધ્યેય સાથેના ₹૨,૩૦૦ કરોડના ગ્રીન ઈ-મિથેનોલ પ્રોજેક્ટનો શિલાન્યાસ4:40 PM IST
હીરામણિ સંકુલમાં ગણેશોત્સવ સમાપન4:00 PM IST
ગણપતિ વિસર્જનમાં હર્ષ સંઘવી ભાવભેર જોડાયા4:08 PM IST
ખેડૂતોને ‘ફસાવતા' અલ્પેશ દોંગા ગેંગના રાજકોટ-અમદાવાદના કોલ સેન્ટરનો પર્દાફાશ : રાજકોટમાં છએક માસથી કોલ સેન્ટર ધમધમતુ હતુઃ પડધરીમાં ૧.૦૭ કરોડ પડાવી લેવા મામલે ગુનો દાખલ થયા બાદ વિગતો ખુલ્લી : રાજકોટ જીલ્લા એસ.પી. વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ.પી. નવીન ચક્રવર્તી રેપુડી, સાયબર ક્રાઇમ પીઆઇ આર.જે. ગોધમ, એલસીબી પીઆઇ જે.પી. રાવ. પડધરી પીઆઇ એમ. જી. ચોૈહાણ સહિતની ટીમની કાર્યવાહી 2:48 PM IST
ઓનલાઇન છેતરપિંડી સામે કડક કાયદાની તાતી જરૂર : સરકાર અને બેન્કો હવે આવા કૌભાંડના મૂળ સુધી જઈને કડક કાર્યવાહી કરે : નહીંતર આવતીકાલે દરેક ઘરનો માણસ આ જાળમાં ફસાશે ‘થોડા કમિશનની લાલચમાં આખુ બેન્ક ખાતુ જોખમમાં મૂકવુ' હવે ગંભીર નાણાકીય અને કાનૂની સમસ્યા બની શકે છે. ઓનલાઇન છેતરપિંડીની નવી પદ્ધતિઓને ધ્યાનમાં રાખીને કાયદાકીય વ્યવસ્થા વધુ અસરકારક બનાવવાની સાથે આવા મુખ્ય સૂત્રધારો સામે કડક કાર્યવાહી જરૂરી2:13 PM IST
મોડેલીંગનું કામ કરતી યુવતિને વડોદરાના પાર્થ પરીખે લગ્નના નામે ફસાવી વારંવાર દેહ પીંખ્યોઃ રૂા. ૯.૯૦ લાખ પણ ખાઇ ગયો : મેટ્રીમોનીયલ સાઇટ પરથી સંપર્ક કર્યોઃ યુવતિએ પોતાની જ્ઞાતિ સહિતની હકિકત જણાવી ત્યારે જ્ઞાતિબાધ નહિ હોવાનું કહ્યું: પહેલી વખત હોટેલમાં દેહ પીંખ્યોઃ બાદમાં લગ્ન રજીસ્ટર કરાવ્યા, પરિવારને મનાવી ધામધૂમથી લગ્ન કરશે તેવુ કહી અવાર-નવાર શરીર સંબંધ બાંધી લીધા ધંધામાં મંદી હોઇ જરૂર હોવાનું કહી નાણા લઇ ગયોઃ યુવતિએ જો તું દગો કરીશ તો હું ફરિયાદ કરીશ તેવું કહેતાં તેણે અંગત ફોટા-વિડીયો વાયરલ કરવાની ધમકી દઇ બ્લેકમેઇલ કરીઃ અંતે યુવતિએ ફરિયાદ નોંધાવીઃ બી-ડિવીઝન પીઆઇ જી. આર. ચોૈહાણ, પીએસઆઇ એમ.આઇ. શેખએ ગુનો નોંધ્યા બાદ એસીપી વી. બી. જાડેજાએ તપાસ હાથ ધરી3:06 PM IST
શિક્ષણ સમિતિના સભ્યો પસંદ કરવા ૩પ નામો ભાજપ હાઇકમાન્ડને સૂચવાયા : બુધવારે સવારે ૧૧ થી ૧ ઉમેદવારી પત્ર રજૂ થશે : ગ્રેજયુએટ, ૬પની અંદરની ઉંમર વગેરે પાર્ટીના માપદંડ કોર્પોરેટરોના ટેકાથી સભ્યોની નિયુક્તી થશે : ત્રણ સભ્ય સરકાર નિયુક્ત કરશે : ૧ જૂને ઉમેદવારી પત્ર સ્વિકારતી વખતે જ ચિત્ર સ્પષ્ટ થઇ જશે3:54 PM IST
સ્પાના કૂટણખાનામાં લલના ગ્રાહક પાસેથી મન પડે એટલા રૂપિયા વસુલી સંચાલકને ૧-૧ હજાર આપતી : આસામ, ત્રિપુરા, મિઝોરમ, રાજકોટ, કોડીનારની પાંચ લલનાઓને રાખી દેહવેપલો કરાવાતો'તોઃ યાજ્ઞિક રોડ પર સનશાઇન વેલનેસ સ્પામાં દરોડો એએચટીયુ પીઆઇ પી. એન. પઢીયાર, એએસઆઇ અજયકુમાર શુક્લા, સલિમભાઇ મકરાણી અને ટીમનો દરોડોઃ સંચાલક અર્જુન સોની વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી4:09 PM IST
રાજકોટમાં યોનેક્સ-સનરાઈઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઈનલ મેચો યોજાશે : વિજેતાઓને સંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલા અને મેયર ડૉ. નેહલ શુક્લના હસ્તે એનાયત કરાશે ઈનામ : ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના સલાહકાર ભૂષણ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સફળ આયોજન : રાષ્ટ્રીય કક્ષાની ટીમમાં પસંદગી માટે રવિવારે સવારે ૧૦ કલાકથી રસાકસીભર્યા ફાઈનલ મુકાબલા યોજાશે10:20 PM IST
આજીડેમ ચોકડી પાસેથી પાંચ ચોરાઉ બેટરી સાથે રિક્ષાચાલક પ્રશાંત ઝડપાયો : આજીડેમ પોલીસ મથકના પીઆઇ એચ.એન. પટેલ, પીએસઆઈ વી.જી. ડોડીયા અને ટીમની કામગીરી: હેડકોન્સ. દેવાંગભાઇ પાલા તથા ભરતભાઇ જોગીયાની બાતમી રીબડા, બેડી અને નવલનગરમાંથી બેટરીઓ ચોરી કર્યાની આરોપીએ કરી કબૂલાત; કુલ રૂ. ૪૨,૦૦૦નો મુદ્દામાલ કબ્જે6:59 PM IST
ગુજરાત પ્રદેશ ભાજપા કિસાન મોરચા પ્રમુખ હિરેનભાઈ હીરપરા ૨૭ સપ્ટેમ્બરે ભાવનગર જિલ્લાના પ્રવાસે : વિવિધ જાહેર અને સંગઠનાત્મક કાર્યક્રમોમાં આપશે હાજરી : પાલીતાણાથી લઈને ફરીયાદકા સુધી દિવસભર યોજાશે કિસાનો સાથે સંવાદ, પ્રાકૃતિક ફાર્મની મુલાકાત અને મહાઆરતી સહિતના વિવિધ આયોજનો : જિલ્લા અધ્યક્ષ શૈલેશભાઈ માંગુકિયા અને પ્રભારી ઘનશ્યામભાઈ સોનાણી રહેશે સાથે2:55 PM IST
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત રક્તદાન શિબિરમાં ઉપસ્થિત :રક્તદાતાઓના સેવાકાર્યને બિરદાવ્યું : લીંબડી ખાતે આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સંચાલિત બહુવિકલાંગ બાળકોના ક્ષમતાકેન્દ્ર ખાતે બાળકો સાથે સ્નેહસભર મુલાકાત કરી ભોજન પીરસ્યું : જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી, 3:42 PM IST
'સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’જામનગરની નવાનગર હાઈસ્કૂલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાની ઉપસ્થિતીમાં ચિત્ર તથા વકતૃત્વ સ્પર્ધાઓ યોજાઈ : આજની યુવા પેઢી કૌશલ્ય, વિઝન અને ઉત્સાહ સાથે આવનારા ભવિષ્યનું નિર્માણ કરશે : રિવાબા જાડેજા : વિકસિત ભારત-૨૦૪૭ની થીમ પર જામનગરના ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો2:43 PM IST
ટંકારા મામલતદાર કચેરીમાં ઓપરેટરોના પગાર મુદ્દે વિવાદ : ૭-૧૨ ની કામગીરી ઠપ્પ થતાં ખેડૂતો હેરાન-પરેશાન : મામલતદાર કચેરી દ્વારા એજન્સી બ્લેક લિસ્ટ કરવા કહયુ તો વડી કચેરી થાબડભાણા કરી કોન્ટ્રાક્ટરને સાચવતી હોવાનો ધાટ ? જીલ્લા કલેકટર સમસ્યાથી અવગત ન થાય માટે ટંકારા મામલતદાર કચેરી ખાતે મોટો ખેલ પાડયો ?9:51 AM IST
કચ્છમાં વ્યાજખોરીના વિષચક્ર પર પોલીસનો સકંજો : અબડાસાના બે વ્યાજખોરો પાસેથી ૨.૨૫ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત : રૂ.૧.૨૪ કરોડથી વધુની રોકડ, ૧ કરોડના સોના-ચાંદીના દાગીના, ૩૫ દસ્તાવેજો, ૭૯ કોરા સહીવાળા ચેક, ૭૪ ચેકબુક અને ૨૯ હિસાબી ડાયરીઓ કબજે કરી, વ્યાજખોરીમાં અન્ય કેટલા લોકો સંડોવાયા છે તે અંગે તપાસ તેજ 9:42 AM IST
જે કચેરીમાં અધિકારી તરીકે નોકરીની શરૂઆત કરી એ જ કચેરીમાં વર્ષો બાદ ઉચ્ચ અધિકારી તરીકે ફરી મુલાકાત: ગ્રામવિકાસ એજન્સીના સયુંક્ત નિયામક રાજશ્રીબેન કુશવાહની યાદગાર મુલાકાત : ૧૫ વર્ષ પહેલાં રાપર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે બજાવેલી ફરજની સ્મૃતિઓ તાજી કરી, કર્મચારીઓ સાથે આત્મીય મુલાકાત કરી ખબરઅંતર પૂછ્યા9:48 AM IST
પ્રેમપરા મહિલા હત્યાકાંડમાં ચોંકાવનારો ઘટસ્ફોટઃ અનૈતિક સંબંધોના અંતે કૌટુંબિક કાકાએ જ ભત્રીજીની ગળું કાપી કરી હત્યા, બાદમાં પોતે પીધી ઝેરી દવા : ‘મને મારી નાખો, આપણે જીવવું નથી' - મૃતક ક મહિલાની વિનંતી પર કાકાએ ધારદાર હથિયારથી હત્યા કર્યાની આરોપીની ચોંકાવનારી કબૂલાતઃ પતિને આડા સંબંધોનો અણસાર હતો, પરંતુ કૌટુંબિક સગા હોવાથી ન કરાઈ શંકાઃ પુત્રના પ્રેમલગ્નના એક જ મહિનામાં ઘટેલી ઘટનાથી વિસાવદર પંથકમાં ચકચાર12:11 PM IST
સુરેન્દ્રનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમનો મોટો ધમાકો: ₹3.32 કરોડના દારૂના કેસમાં ફરાર કુખ્યાત ગેડીયા ગેંગની મહિલા સાગરીત કમાલપરથી ઝડપાઈ! : ગુજસીટોક (GujCTOC) ગુનામાં સંડોવાયેલી બિલકિશબેન હનીફખાન સામે 4 પોલીસ મથકોમાં 12 ગુના નોંધાયેલા છે; કમાલપર બસ સ્ટેન્ડ પાસેથી ફિલ્મી ઢબે ધરપકડ કરાતાં બુટલેગરોમાં ફફડાટ11:17 PM IST
કચ્છના નીલપર કન્યા છાત્રાલયમાં સગીરા સાથે દુષ્કર્મ મામલે આચાર્ય, ગૃહમાતા, ટ્રસ્ટી સહિત ચાર સામે પોક્સો હેઠળ પોલીસ ફરિયાદ : આચાર્ય વિપુલ ગોહિલની પાપલીલા છુપાવી ગૃહમાતા પૂજાબેન ગોહિલ અને ટ્રસ્ટીઓ દિનેશ સંઘવી, અનિરુદ્ધસિહ જાડેજાએ ફરિયાદ ન કરવા ધમકાવ્યા હોવાનો એફઆઈઆરમાં ઉલ્લેખ, આચાર્યના ખિસ્સામાંથી પ્રેગ્નન્સી કીટ પડી અને મામલો ચર્ચામાં આવ્યો હતો 9:47 AM IST
ગોંડલમાં ગણેશજીની મુર્તિઓનું વિસર્જન11:22 AM IST
૨૯ દિવસના અંતે અદાણી સામે કચ્છના મુન્દ્રામા એમ્પ્ટી કન્ટેનર યાર્ડ સંચાલકોની હડતાળ પૂર્ણ : અદાણી હાઉસ ખાતે સુખદ ઉકેલ : સ્થાનિક અગ્રણી જીગર તારાચંદ છેડા, ધારાસભ્ય અનિરુદ્ધ દવે અને આગેવાનો તથા અદાણીના જવાબદારો વચ્ચે બે દિવસની બેઠક સફળ : ૫૦૦૦ થી વધુ પરિવારોની રોજગારી માટે રાહત સર્જાતાં મુન્દ્રામાં દિવાળી જેવો માહોલ 11:32 AM IST
જુનાગઢમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, દ્વારા ચાર પ્રશ્ને સરકાર સામે બાંયો ચડાવી : ફી મંજૂરીની પ્રક્રિયા સરળ બનાવવા, આરટીઇની ફી ચૂકવણી, શાળાની સ્વાયત્તતા જાળવવા, કર્મચારીઓની ભરતી તેમજ છુટા કરવાની બાબતે મંજૂરીની પ્રક્રિયા સહિતની માગણીઓ ઉકેલ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી12:46 PM IST
વૈશ્વિક રાજકારણનો સૌથી મોટો ધડાકોઃ શી જિનપિંગને જતા-જતા ટ્રમ્પની ખુલ્લી ચેતવણી: ૩ દિવસમાં ડીલ નહીં થાય તો ચીનનો બોલાઈ જશે ભયાનક કૂચડો : અમેરિકા અને ડ્રેગન વચ્ચે મહાયુદ્ધ જેવો ઘાતક માહોલ સર્જાતા આખી દુનિયાની છાતીના પાટિયા બેસી ગયાઃ આર્થિક મહાવિનાશના આ રાક્ષસી ખેલ પર ફરી વળ્યો કાળો નાગ: ટ્રેડ વૉરના વિસ્ફોટક ભંડાન ફોડથી વૈશ્વિક બજારોમાં મચી ગયો હાહાકાર5:30 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો સૌથી પિશાચી અને જીવલેણ ચમત્કારઃ હવે કોઈના પણ મેસેજ વાંચીને AI સેકન્ડોમાં લગાવી શકશે સુસાઈડ (આત્મહત્યા) ના જોખમનો અંદાજ : ટેક્નોલોજી જગતમાં રાક્ષસી ક્રાંતિ સર્જતી નવી સિસ્ટમથી મનોવિજ્ઞાન ક્ષેત્રમાં મચી ગયો ભયાનક હાહાકારઃ માનવીય લાગણીઓ અને મોતની ખીણમાં ધકેલાતા યુવાનોના રહસ્યો ઓળખતી આ ખૂંખાર ટેકનોલોજીના વિસ્ફોટક ભંડાન ફોડથી આખી દુનિયાના ઉડી ગયા હોશ5:31 PM IST
યુવાનોની જિંદગી સાથે ખેલનાર નિકોટિન પાઉચ પર સરકારનો પ્રતિબંધઃ હૃદય તથા મગજનો કૂચડો બોલાવતા ઘાતક પાઉચ બન્યા ગેરકાયદેસર : ફેશનેબલ દેખાતા અને મૌન ઘાત કરનાર રાક્ષસી તમાકુ મુક્ત નિકોટિન પાઉચ પર સરકારે લાલ આંખ કરતા યુવા આલમની છાતીના પાટિયા બેસી ગયાઃ આખી પેઢીને બરબાદ કરતા આ કાળમુખા ઝેર પર ફરી વળ્યો કાળો નાગ: વિસ્ફોટક ભંડાન ફોડથી મચી ગયો ભયાનક હાહાકાર5:33 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
ટેક્નોલોજી જગતમાંથી સૌથી કાળમુખો અને ધમાકેદાર વિસ્ફોટઃ બિલ ગેટ્સની પિશાચી ચેતવણીથી ખળભળાટ:AI મચાવશે સર્વનાશ અને ૧૦૦ કરોડ લોકોના થશે મોત : માઈક્રોસોફ્ટના સંસ્થાપકની રાક્ષસી ભવિષ્યવાણીથી આખી દુનિયાની છાતીના પાટિયા બેસી ગયાઃ કંપનીઓની સેલ્ફ-રેગ્યુલેશનની વાતોનો સટાકથી બોલાઈ ગયો કૂચડો: સરકારી અંકુશ વિના માનવજાત પર ફરી વળશે કાળો નાગ5:29 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી પિશાચી અને લોહીયાળ હુંકારઃ ઈરાનની તમામ શરતોને સટાકથી ફગાવી દેતા આખી દુનિયાના શ્વાસ થયા અધ્ધર: શું મધ્ય પૂર્વમાં ફરી શરૂ થશે પરમાણુ બોમ્બમારો અને મહાવિનાશ? : અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના મેદાનમાં રાક્ષસી જ્વાળાઓ ભડકી ઉઠતા વૈશ્વિક આલમની છાતીના પાટિયા બેસી ગયાઃ ખતરનાક ટકરાવના આ કાળમુખા ખેલ પર ફરી વળ્યો કાળો નાગ: વિસ્ફોટક ભંડાન ફોડથી આખી દુનિયામાં મચી ગયો ભયાનક હાહાકાર5:31 PM IST
કંપનીના ઇતિહાસનો સૌથી પિશાચી અને તોતિંગ ધડાકોઃ બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ કોર્ટમાં માંડ્યો રૂ. ૯૦૦ કરોડનો ભયાનક દાવો : કોર્પોરેટ જગતમાં રાક્ષસી ભૂકંપ સર્જતી આઘાતજનક ઘટનાથી મોટા ઉદ્યોગપતિઓની છાતીના પાટિયા બેસી ગયાઃ કંપનીની મનમાની અને અન્યાય સામે બદલો લેવાના આ કાળમુખા ખેલ પર ફરી વળ્યો કાળો નાગ: વિસ્ફોટક ભંડાન ફોડથી સમગ્ર બિઝનેસ આલમમાં મચી ગયો હાહાકાર5:32 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
ક્રિકેટર મોહમ્મદ શમી અને પત્ની હસીન જહાં વચ્ચેના સંબંધોમાં ભંગાણ પાછળ ધારાસભ્યનો હાથ?: હસીન જહાંએ MLA ઉમેશ કુમાર પર લગાવ્યા સન્સનાટીભર્યા આરોપો! : "શમી ભૂલ સ્વીકારી પાછો ફરવા માંગતો હતો, પણ ધારાસભ્યની દખલગીરીએ સમાધાન ન થવા દીધું"; ફાર્મહાઉસ ગેંગરેપ કેસ અને રાજકીય ચૂંટણી લડવાના નિવેદન વચ્ચે હસીન જહાંનો નવો ધડાકો10:18 PM IST
એશિયન ગેમ્સ ૨૦૨૬: કબડ્ડી મેદાનમાં ભારતીય સિંહ ગર્જ્યા, કટ્ટર સ્પર્ધક ઈરાનને મહાત આપીને પુરુષ ટીમે દેશને અપાવ્યો સુવર્ણચંદ્રક : નાગોયાના મેદાન પર રોમાંચક ફાઈનલમાં ૪૦-૩૪થી ઈરાનનો પરાજય: મહિલા ટીમે પણ ઈરાનને હરાવી ગોલ્ડ જીત્યો હતો, કબડ્ડીમાં ભારતના ઈતિહાસનું ૯મું ગોલ્ડ અને આ રમતોત્સવનું ચોથું પદક5:35 PM IST
એશિયન ગેમ્સ ૨૦૨૬: ચીની ટેબલ ટેનિસ સ્ટાર સન યિંગશાએ મેચ બાદ કતારી પ્રતિસ્પર્ધીએ આપેલી બર્થડે કેક લેવાનો ઈનકાર કર્યો, વીડિયો વાયરલ! : 'રાઉન્ડ ઓફ ૩૨'માં ૪-૦થી જીત મેળવ્યા બાદ કતારી ખેલાડી મરિયમ અલીની કેક ઓફર સામે ચીની પેડલરે દોરેલી વ્યાવસાયિક મર્યાદા: સોશિયલ મીડિયા પર ખેલાડીના શિસ્તની ભારે ચર્ચા9:15 PM IST
બોક્સ ઓફિસ પર 'હનુમાન અંશ' નો અદ્ભુત ચમત્કાર: 51મા દિવસે પણ સિનેમાઘરોમાં ભક્તિનો માહોલ, શનિવારે ધૂમ કમાણી કરીને નવો રેકોર્ડ સર્જ્યો! : માત્ર ₹2 કરોડના બજેટમાં બનેલી નીમ કરોલી બાબાની બાયોપિકે 500 કરોડના આંકડા તરફ લગાવી લાંબી છલાંગ; નવી ફિલ્મોના આગમન છતાં પ્રેક્ષકોનો અદભુત પ્રતિસાદ જળવાઈ રહ્યો10:57 PM IST
રણબીર કપૂરે મિસ્ટરબીસ્ટ (MrBeast) પાસે બોલાવડાવ્યું 'જય શ્રી રામ': મુંબઈમાં 'રામાયણ'ના ઈવેન્ટમાં અમેરિકન યુટ્યુબરને સંસ્કૃતિ અને ભગવાન રામનો મહિમા સમજાવ્યો! : સાઈ પલ્લવી, નિતેશ તિવારી અને યશ સ્ટારર 'રામાયણ'ના કાર્યક્રમમાં હોલીવુડ-બોલીવુડનો અનોખો સંગમ: દિવાળી પર રિલીઝ થશે ફિલ્મનો પહેલો ભાગ7:57 PM IST

















































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી

















































































































































































































