તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Monday, 29th September 2025
અમદાવાદના ઓઢવમાં નવરાત્રી દરમિયાન યુવતીની છેડતી કરનાર રોમિયો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
યુવતીનો પીછો કરી હાથ પકડી ગાડીમાં બેસવા દબાણ કર્યું હતું. યુવતીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં નવરાત્રી દરમિયાન યુવતીની છેડતી કરનાર રોમિયો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઓઢવમાં યુવતીની છેડતી કરનાર સામે ફરિયાદ નોંધાઈ છે. યુવતીનો પીછો કરી હાથ પકડી ગાડીમાં બેસવા દબાણ કર્યું હતું. યુવતીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અગાઉ પણ યુવકે છેડતી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઓઢવ પોલીસે કાર્તિક શેખવા નામના યુવક સામે ફરિયાદ નોંધી છે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
