News of Wednesday, 1st October 2025
ભરૂચના અંકલેશ્વર GIDCમાં દુર્ઘટના: એલિવસ લાઇફ સાયન્સ કંપનીમાં ફ્લેશ ફાયર : બે કામદારો ગંભીર રીતે દાઝ્યા
બન્ને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા :અન્ય 6 કામદારોને સામાન્ય ઇજા: પોલીસે, સેફ્ટી એન્ડ હેલ્થ ટીમ સ્થળ પર પહોચી

ભરૂચના અંકલેશ્વર GIDCમાં દુર્ઘટના સર્જાઇ, એલિવસ લાઇફ સાયન્સ કંપનીમાં ફ્લેશ ફાયરની ઘટના ઘટી છે. 2 કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા. બન્ને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અન્ય 6 કામદારોને સામાન્ય ઇજા પહોંચી છે. પોલીસે, સેફ્ટી એન્ડ હેલ્થ ટીમ સ્થળ પર પહોચી છે
(12:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
