News of Thursday, 2nd October 2025
વડોદરાના અંકોડિયા રોડ પાસે 4 શખ્સોએ બાઇક ચાલકને ઢોર માર માર્યો,
લક્ષ્મીપુરા પોલીસને જાણ થતા કાર્યવાહી કરતા એક સગીર સહિત 4 શખ્સોને પોલીસે ઝડપી લીધા

વડોદરા: નવરાત્રિના છેલ્લા દિવસે મારામારીનો બનાવ સામે આવ્યો છે. અંકોડિયા રોડ પાસે 4 શખ્સોએ બાઇક ચાલકને ઢોર માર માર્યો હતો . ચાલુ બાઈકે લાત મારીને યુવકને નીચે પાડ્યો હતો . ચાલુ બાઇકે લાત મારીને યુવકને નીચે પાડ્યો હતો . યુવકને રોકીને શખ્સોએ લાફાવાળી કરી હતી , કોઈ યુવતના નામને લઈને બબાલ થઈ હોવાની માહિતી સામે આવી છે. લક્ષ્મીપુરા પોલીસને જાણ થતા કાર્યવાહી કરતા એક સગીર સહિત 4 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
