News of Saturday, 4th October 2025
આણંદના વિદ્યાનગરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો:સામાન્ય ઝઘડામાં વિસ્તારને બાનમાં લીધો
રખડતાં શ્વાન બાબતે બાલાચાલી એટલી ઉગ્ર બની કે લુખ્ખા તત્વોએ લાકડી-દંડા વડે મારામારી કરી 2 વાહનોમાં તોડ ફોડ કરી

આણંદના વિદ્યાનગરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યોઅને સામાન્ય ઝઘડામાં રહેણાંક વિસ્તારને બાનમાં લીધો છે. વિદ્યાનગર સોસાયટીમાં રખડતાં શ્વાન બાબતે થયેલી બાલાચાલી એટલી ઉગ્ર બની કે લુખ્ખા તત્વોએ લાકડી-દંડા વડે મારામારી કરી 2 વાહનોમાં તોડ ફોડ કરી હતી. આરોપ લાગી રહ્યા છે કે ભાડૂતી ગુંડા બોલાવી આતંક મચાવ્યો હતો. અને પરિવાર પર હુમલો પણ કર્યો ત્યારે વિદ્યાનગરમાં લુખ્ખા તત્વોને ખુલ્લો દોર મળી ગયો હોય તેવા આરોપ લાગી રહ્યા છે.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
