News of Tuesday, 7th October 2025
સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ, તલોદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ વરસાદ
હિંમતનગરમાં શરદ પૂર્ણિમાના ગરબા આયોજકો ચિંતામાં આવ્યા

સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ, તલોદ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાયો છે. હિંમતનગરમાં શરદ પૂર્ણિમાના ગરબા આયોજકો ચિંતામાં આવ્યા છે. ગરબાના આયોજનમાં વિક્ષેપ થતા ખેલૈયાઓમાં નિરાશા વ્યાપી છે
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
